વરસાદી માહોલને ધ્યાને લઈને 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અઘ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જે…
View More આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટમાં જ થશેgujarat news
સુરત એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફલેટ ખાલી કરવા નોટિસ
અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ સરકારી તંત્ર દોડતું થયું; જે તે સમયે એરપોર્ટ ઓથોરિટીએ NOC, પાલિકાએ પરવાનગી આપી હતી, બની ગયા બાદ BUC અટકાવી રૂા. બે…
View More સુરત એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફલેટ ખાલી કરવા નોટિસબી.જે. મેડિકલનું શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થશે: ડીન
અમદાવાદમાં 12 જૂનનાં રોજ મેઘાણીનગરમાં આવેલ બીજે મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ સાથે એરઇન્ડિયાનું વિમાન અથડાયું હતું, જેમાં વિમાનમાં સવાર 240 થી વધુ મુસાફરો અને બિલ્ડિંગમાં…
View More બી.જે. મેડિકલનું શૈક્ષણિક કાર્ય સોમવારથી શરૂ થશે: ડીનવિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીર
અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજ હોસ્ટેલ અને મેસ પર થયેલા દુ:ખદ એર ઇન્ડિયા અકસ્માતથી દુ:ખી, યુએઈના પ્રખ્યાત ડોક્ટર અને બુર્જિલ હોલ્ડિંગ્સના ચેરમેન ડો. શમશીર વાયલીલે પીડિતો…
View More વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ડોક્ટરોના પરિવારોને 6 કરોડ આપશે ડો.શમશીરતમામ જિલ્લામાં NDRF-SDRFની ટીમો મદદ માટે તૈનાત
જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની વ્યવસ્થા કરવા દરેક કલેકટરોને મુખ્યમંત્રીની સૂચના ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક યોજી વરસાદની સ્થિતિની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
View More તમામ જિલ્લામાં NDRF-SDRFની ટીમો મદદ માટે તૈનાતમવડી શાક માર્કેટ પાસે સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પકડાઇ
23 દારૂના ચપલા અને સ્કૂટર મળી રૂા.82300નો મુદ્દામાલ કબજે શહેરના મવડી મેઇન રોડ પર શાક માર્કેટ પાસેથી સ્કૂટરમા દારૂની હેરાફેરી કરતી મહિલાની પોલીસે ઝડપી લઇ…
View More મવડી શાક માર્કેટ પાસે સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતી મહિલા પકડાઇહત્યાના પ્રયાસ અને માદક પદાર્થના વેપારમાં પકડાયેલ બે શખ્સો પાસામાં
શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશ્નર દ્વારા આવા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યા બાદ શહેરભરમાં નામચીન ગુનેગારોને પાસાના પીંજરે પુરવા…
View More હત્યાના પ્રયાસ અને માદક પદાર્થના વેપારમાં પકડાયેલ બે શખ્સો પાસામાંશેઠ નગરમાં બે વર્ષ પૂર્વે પોલીસ ઉપર પથ્થરમારાનાં ફરાર ત્રણ શખ્સો ઝડપાયા
બે દેવીપૂજક જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો બે વર્ષ પૂર્વે શેઠ નગર પાસે ઝુંપડામાં બે દેવીપુજક જૂથ વચ્ચે થયેલી…
View More શેઠ નગરમાં બે વર્ષ પૂર્વે પોલીસ ઉપર પથ્થરમારાનાં ફરાર ત્રણ શખ્સો ઝડપાયાસર્વરના ધાંધિયાથી અરજદારોને ધરમ ધક્કા
મામલતદાર કચેરીમાં ત્રણ દિવસથી કનેક્ટિવિટીના વાંકે લોકો પરેશાન રાજકોટ શહેરના જૂની ક્લેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે આવકના દાખલા…
View More સર્વરના ધાંધિયાથી અરજદારોને ધરમ ધક્કાસુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો
સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ તે પહેલા જ મોત નિપજ્યું રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના…
View More સુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો