ત્યારબાદ ભારતમાં ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’નો અમલ અને ચાઈના-રશિયા જેવી રાજનીતિની શરૂઆત થશે ભાજપે સંજય જોષી જેવા સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, હાલ દેશમાં ધર્મદંડ…
View More મોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિgujarat news
ગુજરાતમાં 5 વર્ષમાં 30 હજાર લોકોને કાળોતરા કરડયા
દૈનિક 17 લોકોને ડંખ મારતા હોવાનો રિપોર્ટ: 2020થી 2024 સુધીમાં સર્પ દંશથી 120થી વધુ લોકોના મોત સામાન્ય રીતે ચોમાસામાં સાપ કરડવાના બનાવો વર્ષ દરમિયાન સૌથી…
View More ગુજરાતમાં 5 વર્ષમાં 30 હજાર લોકોને કાળોતરા કરડયા7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશે
UIDAI એ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકોના આધાર કાર્ડ બનાવાયા હતા તેને લઈને મહત્ત્વની માહિતી આપી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર જે બાળકોનું આધાર કાર્ડ…
View More 7 વર્ષના બાળકનું આધારકાર્ડ અપડેટ ન કરાવો તો બંધ થશેરાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાન
ઓર્થોપેડીકસ, રેડિયોલોજી, પેથોલોજી અને સર્જરી વિભાગના 19 તબીબોનું શહેરની જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે નાતરું વિભાગનાં વડાનો પુત્ર તો મેડિકલ કોલેજમાં નોકરીએ આવ્યા વગર જ પગાર…
View More રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાનસોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટ
દાણચોરીના કેસમાં કસ્ટમ્સ અધિકારીને પ્રમોશન સહિતના લાભો આપવા હુકમ અધિકારીઓ અને અન્ય એજન્ટો સાથે મળીને બોલ બેરિંગ્સની ભારતમાં દાણચોરી કરવા બદલ નિવૃતિની ફરજ પડી હતી…
View More 25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટરાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા
નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન…
View More રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચાપ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું
ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…
View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડુંપાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…
View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોતચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
જસદણના ભાડલા ગામે પરિણીતાએ માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાધો ચોટીલાના સુખપર ગામે રહેતા યુવકને માતા સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી યુવકને માઠું લાગતા…
View More ચોટીલાના સુખપરમાં માતા સાથે ઝઘડો થતા પુત્રનો આપઘાતનો પ્રયાસ