અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનર્લ કેપ્ટન સુમિત સભરવાલે…
View More અમદાવાદ દુર્ઘટનામાં બોઇંગને બચાવવા વોલસ્ટ્રીટ જર્નલનો પ્રયાસ ?gujarat news
અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવાં પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પદ પરથી રાજીનામું…
View More અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવાં પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયાભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની…
View More ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોતસ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા, દેશમાં 19મા ક્રમે
દેશના 4589 શહેરોમાંથી સ્વચ્છતામાં અમદાવાદ અને સોલિડવેસ્ટ મેનેજમેન્ટમાં સુરત નંબર-વન રાજકોટ ગત વર્ષે 37મા રેન્કમાંથી કૂદી 19માં સ્થાને પહોંચ્યું આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત…
View More સ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા, દેશમાં 19મા ક્રમેજિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાએ ચાર્જ સંભાળ્યો
પદગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પરેશ ધાનાણી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની સૂચનાનુસાર કોંગ્રેસ દ્વારા કરાયેલા…
View More જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાએ ચાર્જ સંભાળ્યોબામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા બામણબોર નજીક ટ્રક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં…
View More બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલોદુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઈન રોડ પર રહેતાં દિનેશભાઈ દેવજીભાઈ લાલકીયા (ઉ.45) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના…
View More દુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધાવિદેશી છાત્રોને તમારી હોસ્ટેલમાં રાખો, મારવાડી યુનિ.ને ચેતવણી
રતનપર અને ગૌરીદડ સહિતના ગામજનો દ્વારા મેનેજમેન્ટને આવેદન પાઠવી અલ્ટીમેટમ આપ્યું, ઉગ્ર આંદોલનની ચિમકી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરવામાં આવી…
View More વિદેશી છાત્રોને તમારી હોસ્ટેલમાં રાખો, મારવાડી યુનિ.ને ચેતવણીખીરસરા GIDCમાં PGVCLનાં પાવર ધાંધિયા, આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલી
માંડ મશીન ચાલુ થાય ત્યાં ટ્રીપીંગ થઇ જાય છે, વેસ્ટેજ પડતા લાખોની નુકસાની; જેટકોનું સબ સ્ટેશન બનાવવા માંગ કરાશે ખીરસરા જીઆઇડીસીમાં પાવર ટ્રીપીંગના પ્રશ્નોના…
View More ખીરસરા GIDCમાં PGVCLનાં પાવર ધાંધિયા, આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલીસ્વાગત કાર્યક્રમોમાં એક વર્ષથી પડતર કેસો ફરી ખોલવામાં આવશે: જિલ્લા કલેકટર
ફાઇલમાં અટવાયેલા પ્રશ્નોનો નિકાલ આવવાની આશા તાલુકા સ્વાગતની બેઠકો હવે ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ યોજવા સુચના રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લા અને તાલુકા…
View More સ્વાગત કાર્યક્રમોમાં એક વર્ષથી પડતર કેસો ફરી ખોલવામાં આવશે: જિલ્લા કલેકટર