ગોંડલનાં મોવીયા ગામમા રહેતા 3ર વર્ષનાં એક યુવાને ગઇકાલે બપોરનાં સમયે પોતાની વાડીમા ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ અને બાદમા પોતાનાં મિત્રને ફોન કરીને જાણ…
View More ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાતgujarat news
દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ-લૂંટનો ગુનો નોંધાયો
સાસણગીરમાં અમદાવાદના યુવકની કાર સાથે કાર અથડાવી ડાયરાના કલાકારે ફિલ્મીઢબે હુમલો કર્યો, ધોકા ફટકારી હાથ ભાંગી નાખ્યા લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના સનાથલના…
View More દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ-લૂંટનો ગુનો નોંધાયોભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ
ભાણવડ વિસ્તારમાં બહેન-બનેવી સાથે આવેલી એક પરપ્રાંતિય સગીરાને તેમની સાથે અહીં કામ કરવાનું ગમતું ન હોવાથી તેની વતનમાં પરત જવા માટે કોઈને કહ્યા વગર ટ્રેન…
View More ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદકોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ
કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના…
View More કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા
ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી…
View More ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયાગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી
પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ…
View More ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગીજામનગર કોર્ટ પરિસરમાં જ બે મહિલાઓ દ્વારા યુવક ઉપર હુમલો, ભારે ચકચાર
જામનગરના કોર્ટ પરિસરમાં ગઇકાલે એક અનોખો અને ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જ્યાં બે મહિલાઓએ એક યુવકને સરાજાહેર માર માર્યો હતો. આ ઘટના કેસના વિવાદને કારણે…
View More જામનગર કોર્ટ પરિસરમાં જ બે મહિલાઓ દ્વારા યુવક ઉપર હુમલો, ભારે ચકચારઓખામાં બુલેટ ઉપર હથિયાર સાથે સીન સપાટા કરતા શખ્સને કાયદાનું ભાન કરાવાયું
ઓખા મંડળમાં તાજેતરમાં એક શખ્સ દ્વારા પોતાને પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બાઈક ઉપર હથિયાર લહેરાવી, જાણે કાયદાની મજાક કરતો હોય તે પ્રકારનો…
View More ઓખામાં બુલેટ ઉપર હથિયાર સાથે સીન સપાટા કરતા શખ્સને કાયદાનું ભાન કરાવાયુંPMJAYમાં ગોલમાલ, ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ
દંડની રકમ ભર્યા વગર ફરી યોજના શરૂ પણ કરી દીધી ભાવનગર શહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય યોજનામાં ક્ષતિઓને કારણે હોસ્પિટલને આરોગ્ય…
View More PMJAYમાં ગોલમાલ, ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડપાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવી
પાટડી તાલુકાના આદરીયાણામાં સોનીના ઘરે રીવોલ્વર બતાવી નકલી ઈન્કમટેક્સ ઓફિસરો દ્વારા રૂૂ. 6.50 લાખની લૂંટ કરી ઈકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે…
View More પાટડીમાં ઇન્કમટેક્સની નકલી ટોળકીએ રૂપિયા 6.50 લાખની લૂંટ ચલાવી