ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર બંદર ખાતે રહેતા સંતોષભાઈ ભીમાભાઈ વેગડ નામના 35 વર્ષના તળપદા કોળી યુવાન ગઈકાલે સોમવારે દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે દરિયા…
View More દ્વારકાનાં વરવાળા ગામે હોળીમાંથી દરિયામાં પડી જતા તળાજાના યુવાનનું અપમૃત્યુgujarat news
જામનગરના ખોજા બેરાજા ગામે ડૂબી જતાં યુવકનું મોત
મૂળ મધ્યપ્રદેશ ના ધાર જિલ્લાના વતની અને હાલ ગોંડલ પંથકમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેતી કામ કરતો અભિષેક મડિયાભાઇ નામના 26 વર્ષના પર પ્રાંતીય યુવાન…
View More જામનગરના ખોજા બેરાજા ગામે ડૂબી જતાં યુવકનું મોતજામનગરમાં પુષ્કરધામ સોસાયટીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો
જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે દારુ અંગે એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, અને ઇંગલિશ દારૂૂ કબજે કર્યો છે. જ્યારે એક બાઈકમાં બિયરના ટીન સાથે…
View More જામનગરમાં પુષ્કરધામ સોસાયટીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયોજામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં
જામનગરના લાલ બંગલા સર્કલમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતાજી પ્રત્યેના કોંગ્રેસ અને આરજેડીના…
View More જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાંજામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર…
View More જામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમજામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધ
જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ માં ખાડા સહિતની લોકસમસ્યાને વાચા આપવા આજે કોંગ્રેસ દ્વારા મેયર ની ચેમ્બર પાસે અને સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ઢોલ-નગારા-ઝાલર અને…
View More જામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધમેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ…
View More મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસજાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત
જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની…
View More જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાતકાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા
રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…
View More કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યાગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય
રાજયમાં સિઝનનો કુલ વરસાદ 108 ટકા, નપાણીયા ગણાતા કચ્છમાં સૌથી વધુ 134 ટકાથી વધુ પાણી પડી ગયું, સૌરાષ્ટ્રમાં હજુ 7 ટકાની ખાધ ગુજરાતમાં સતત ચોથા…
View More ગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય