પોલીસે બન્ને જૂથોને વિખેર્યા, બે વ્યક્તિને ઇજા: હોસ્પિટલમાં બંદોબસ્ત રાખવો પડયો તાલાલા શહેરના ગુંદરણ રોડ પર રેલવે ફાટક પાસે બુધવારે સાંજે 5 વાગ્યે હોર્ન વગાડવાના…
View More તાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણgujarat news
દ્વારકાના યુવાનને ઘરના સભ્યોએ બીમારીની દવા લેવાનું કહેતા લાગી આવતા જિંદગી ટૂંકાવી
દ્વારકાના ધીંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા ભરતભાઈ નથુભાઈ ચોપડા નામના 37 વર્ષના સતવારા યુવાને ગઈકાલે મંગળવારે સવારના સમયે પોતાના ઘરે પોતાના રૂૂમમાં પંખામાં દોરડા વડે ખાઈ…
View More દ્વારકાના યુવાનને ઘરના સભ્યોએ બીમારીની દવા લેવાનું કહેતા લાગી આવતા જિંદગી ટૂંકાવીજામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇ
108ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા…
View More જામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇવેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશે
પાલિકા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા પી.એમ.સી.ક્ધસલ્ટન્ટની નિમણૂંક વેરાવળ-પાટણ જોડીયા શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા આ…
View More વેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશેભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળ
‘સેવા જ સંકલ્પ’: ભાવનગર મંડળના વેરાવળ સહીતના આરપીએફ એક નવું ઉદાહરણ પૂરું પાડી વર્ષ 2025 માં મુસાફરોની સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને જનજાગૃતિ અભિયાન માં નોંધપાત્ર સફળતા…
View More ભાવનગર રેલવે સુરક્ષા બળ વિવિધ ઓપરેશનથી મુસાફરોની સુરક્ષામાં સફળજામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યા
લાખો રૂપિયા ચૂકવ્યા છતા સર્વિસના અભાવે વાહન કચરાપેટી સમાન જામનગર શહેરમાં અનેક રૂૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી…
View More જામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યારવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ
શરદપૂનમે દિલ્હીમાં પોસ્ટ નવરાત્રિ ગરબા મહોત્સવ, પ્રવાસન નિગમનું આયોજન યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગરબાને હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાજ્ય…
View More રવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલદ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશે
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે દ્વારકા નજીક આવેલા મોજપ ગામે યોજાનાર મલ્લ કુસ્તી મેળામાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ પુરસ્કાર અને અન્ય ઇનામો દ્વારા સન્માનિત…
View More દ્વારકાના મોજપ ખાતે મલ્લકુસ્તી સ્પર્ધા યોજાશેકામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારો
ઓછી સંખ્યા જોઇ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બગડ્યા, કહ્યુ… ખર્ચો પરવડતો નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે જુનાગઢમા ગુજરાતનાં શહેર અને જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખોને સંબોધનમા…
View More કામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારોબાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયાં છે. આંબલિયારા ગામ નજીક…
View More બાયડ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત!! કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત