જોડિયાના ખીરી ગામે પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ઝેરી દવા પીને આપઘાત

મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામની સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતી ધુળકીબેન અનિલભાઈ ગણાવા નામની…

View More જોડિયાના ખીરી ગામે પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ઝેરી દવા પીને આપઘાત

કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડા

દિપાવલી નુતન વર્ષના પર્વ નિમિતે ઇજઋ હેડ ક્વાર્ટર કોડકી રોડ ભુજ મધ્યે જવાનોનું મીઠું મોઢું કરાવી તેમને 800 થી વધુ મીઠાઇ ના બોક્સ આપી શુભેચ્છા…

View More કચ્છ સરહદે જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરતા સાંસદ ચાવડા

ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ધનલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર/પ્રોહીબીશન ની…

View More ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિમાં ડુંગર પોલીસે ત્વરિત અને સરાહનીય કામગીરી કરી છે. રાભડા-કણકોટને જોડતા…

View More અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી

શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફલો, 59 દરવાજા બે ફૂટ ખોલાયા

ડેમમાં 15340 ક્યુસેકની આવક ચાલુ ભાવનગર જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા બે ફૂટ ખોલાયા ભાવનગર જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસા સીઝન બાદ…

View More શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફલો, 59 દરવાજા બે ફૂટ ખોલાયા

ગુજરાત પર નવા વાવાઝોડાનો ખતરો, મુંબઇથી 700 કિ.મી. દૂર

અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન 6 કલાકે 20 કિ.મી.ની ઝડપે આગળ વધે છે પહેલીવાર એવું બની રહ્યું છે કે, ભારતમાં બે દિશાઓમાંથી મહાતોફાન આવી રહ્યા હોય.…

View More ગુજરાત પર નવા વાવાઝોડાનો ખતરો, મુંબઇથી 700 કિ.મી. દૂર

દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

કચ્છ-મુન્દ્રાનો 17 વર્ષનો સગીર રાજકોટ સગાને ત્યાં આવ્યો ને હૃદય ધબકારા ચૂકી ગયું કોરોના બાદ યુવાનો અને તરુણોમાં હૃદય રોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે.…

View More દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોત

અમરેલીમાં જનસભા પહેલાં પાયલ ગોટીને મળતા ગોપાલ ઈટાલિયા

જનસભામાં ભાજપના નેતાઓ-પોલીસ ઉપર આકરા પ્રહારો અમરેલીમાં થોડા સમય પહેલા પાટીદાર યુવતી પાયલ ગોટી કેસ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો હતો. એક પાટીદાર યુવતીનું જાહેરમાં…

View More અમરેલીમાં જનસભા પહેલાં પાયલ ગોટીને મળતા ગોપાલ ઈટાલિયા

ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગ

આજે સવારે ઉઘડતી ફેમિલી કોર્ટમાં યોજાયેલા નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે કોર્ટમાં ઉપરના માળે આવેલા ઈલેક્ટ્રીક રૂૂમમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી જવા…

View More ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગ

બેસતા વર્ષના દિવસે અકસ્માતના કેસમાં 119%નો વધારો નોંધાયો

ભાઇબીજના દિવસે 18 ટકા કેસ વધુ નોંધાયા: બળી જવાના, અકસ્માતના સૌથી વધુ દર્દીઓ દિવાળીની ચમકે સમગ્ર ગુજરાતમાં ઇમરજન્સી ડેશબોર્ડ પણ પ્રકાશિત કર્યા. નાગરિકોએ પ્રકાશના પર્વ…

View More બેસતા વર્ષના દિવસે અકસ્માતના કેસમાં 119%નો વધારો નોંધાયો