કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના…
View More ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યોgujarat news
મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…
View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી
વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી…
View More ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારીખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યો
સુરતમાં હરપાલસિંહની હરકતથી સામાન્ય જનતામાં ભારે ચર્ચા કે બીફોર-આફટરનો વીડિયો આવશે ? હરપાલસિંહ નામના પોલીસ જવાનનો જન્મદિવસ હોવાથી તેમણે જાહેરમાં મિત્રો અને સમર્થકો સાથે મળીને…
View More ખુદ પોલીસ દ્વારા જ જાહેરનામાનો ભંગ ? કોન્સ્ટેબલે જાહેરમાં 15 કેક કાપી બર્થ ડે ઉજવ્યોકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાનના વિવિધ કામો અંગે યોજાયેલા ફોટોગ્રાફ, પ્રદર્શન અને રાજકોટની વિકાસ યાત્રાની ઝલક દર્શાવતી યશોગાથા પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે ખુલ્લું મૂકશે શનિવારે રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રી…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 545.07 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકાર
ગુજરાત સરકારે ક્ધઝ્યુમર કોર્ટ (ગ્રાહક સુરક્ષા કોર્ટ)ના જજ અને સભ્યો માટે એક મહત્વનો નિર્ણય લેતા તેમના પગાર ધોરણમાં મોટો વધારો જાહેર કર્યો છે. આ વધારો…
View More ક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકારરાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવક
સોયાબિન, ઘઉં, ચણા, લસણ, મગ, કાળા તલ, સિંગફાડા અને જીરૂની મબલક આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંની એક છે. જયા ખેડૂતો તેમના…
View More રાજકોટ યાર્ડ મગફળીથી ઉભરાયું : બે લાખ મણથી વધુ આવકભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં બે બી.એલ.ઓ.એ જીવ ગુમાવ્યા: ગઢવી
બાળકો શિક્ષકને શોધે છે, શિક્ષકો મતદારોને અને મતદારો પોતાના નામ શોધે છે ગીર સોમનાથમાં એક શિક્ષકે BLOની કામગીરીના ભારણને લઈને આપઘાત કરતા હોવાની સ્યુસાઈડ નોટમાં…
View More ભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં બે બી.એલ.ઓ.એ જીવ ગુમાવ્યા: ગઢવીજ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી
ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…
View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગીSIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
રાજ્યમાં જઈંછ ની મતદાર યાદીની કામગીરી તારીખ 4/11 થી શરૂૂ કરવામાં આવી છે ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા અનેકાનેક જાહેરાતો કરવામાં આવી હતી જેથી આમ લોકોને કોઈ…
View More SIRની કામગીરી ધકેલ પંચા દોઢસો જેવી: કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો