ગોંડલ હાઈ-વે પરનો બનાવ : ઈજાગ્રસ્તનું અજાણ્યા શખ્સોએ સળિયાથી હુમલો કર્યાનું કથન શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર મધરાત્રે મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં…
View More મોબાઈલ ચોરી કરી ભાગતો યુવાન ઓવરબ્રીજના ખાડામાં ખાબકતા ગંભીરgujarat news
જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોત
લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા…
View More જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોતનરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરી
આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયો જસદણના આટકોટમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના બની છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની…
View More નરાધમે બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, સફળ ન થતા સળીયા ઘુસાડી લોહીલુહાણ કરીપંચશીલ શરાફી મંડળીનું ‘ઉઠમણું’, 17 લોકો સાથે 54.32 લાખની ઠગાઇ
રોકાણની રકમ ડબલ થઇ જશે તેવી લાલચ આપી ઠગાઇ આચરી, કોન્ટ્રાકટરે ફરિયાદ નોંધાવી રાજકોટ શહેરમા વધુ એક મંડળીનુ ઉઠમણુ થયુ છે. શહેરનાં મોરબી રોડ ફાટક…
View More પંચશીલ શરાફી મંડળીનું ‘ઉઠમણું’, 17 લોકો સાથે 54.32 લાખની ઠગાઇવેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં રહેતા પાર્થિવભાઈ દવે અને અમદાવાદના ધવલ કેતનકુમાર શાહ ચાર વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા. ધવલ શાહે પર્ફ્યુમ, અગરબત્તી અને સેવિંગ ફોર્મ સહિતની લક્ષનો હોલસેલ…
View More વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલતઅમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના ગુજ્જુ ગર્લ સાથે લગ્ન
અમેરિકન ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના લગ્ન મહીસાગર જિલ્લાના કોઠંબાના મૂળ વતની અને હાલ અમેરીકામાં સ્થાયી ગોહીલ પરિવારની પુત્રી હિમાની સાથે નક્કી થયા છે, બંને…
View More અમેરિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન મોનાન્ક પટેલના ગુજ્જુ ગર્લ સાથે લગ્નસ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!
2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે, ત્યારે ઓલિમ્પિક માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર પહેલું પગથિયું ભરવા જઈ…
View More સ્વિત્ઝર્લેન્ડમાં ગુજરાત સરકારની ઓફિસ ખુલશે!નોટબંધી વખતે કાળા નાણાને સફેદ કરનાર મહર્ષિ ચોકસી વિરૂધ્ધ પ્રોસિકયુશન દાખલ કરતી ઇડી
નોટબંધી વખતે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના આર્થિક ગુનેગારોએ લાંબા સમયથી બંધ અને નિષ્ક્રિય બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી કરોડો રૂૂપિયાનો ખેલ પાડ્યો હતો. આવી જ…
View More નોટબંધી વખતે કાળા નાણાને સફેદ કરનાર મહર્ષિ ચોકસી વિરૂધ્ધ પ્રોસિકયુશન દાખલ કરતી ઇડીકર્મચારીઓના નામ જાહેર કરવાથી તેમના જીવન અથવા શારીરિક સલામતી જોખમાશે
ગુજરાત માહિતી પંચએ 72 વર્ષીય નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાયેલ RTI બીજી અપીલ ફગાવી દીધી છે, જેમાં ચુકાદો આપ્યો છે કે વિનંતી કરેલી માહિતી…
View More કર્મચારીઓના નામ જાહેર કરવાથી તેમના જીવન અથવા શારીરિક સલામતી જોખમાશેગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા…
View More ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત