રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગમાંથી પ્રાપ્ત…
View More સપ્તાહ બાદ પ્રદૂષણમાં ફરી વધારો, AQI 225ને પારgujarat news
ડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનો
સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં વોકહાર્ટના તબીબ સહિત બે તબીબો સામે બેદરકારીનો આરોપ કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઇન રોડ પર આવેર્લી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં…
View More ડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનોરાજકોટ જિલ્લામાં મેગા લોક અદાલતમાં 39 હજાર કેસ રજૂ
કેસમાં સમાધાનથી નિકાલ થવાનું અનુમાન, ધોરાજીમાં અકસ્માત કેસમાં 1.15 કરોડનું વળતર ચૂકવાયું લોક અદાલતમાં સમાધાનથી કેસ પૂર્ણ થાય તે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ : સેક્રેટરી…
View More રાજકોટ જિલ્લામાં મેગા લોક અદાલતમાં 39 હજાર કેસ રજૂગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ…
View More ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસેહોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળી
અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમત જોઈને…
View More હોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળીરચનાત્મક ટીકા આવકાર્ય, મીડિયાની પ્રશંસા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મીડિયાના કાર્ય માટે પ્રશંસા કરી અને કહ્યું કે જ્યારે સરકાર નાગરિકો માટે સતત કામ કરે છે, ત્યારે નીતિ સુધારણા અને જાહેર…
View More રચનાત્મક ટીકા આવકાર્ય, મીડિયાની પ્રશંસા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇસુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ
એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન…
View More સુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશસાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુના
રાજ્યભરની પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટમાં છ એકાઉન્ટ હોલ્ડરો, કમિશન એજન્ટો વગેરે મળી કુલ 17 આરોપીઓ સામે ગઇકાલે…
View More સાયબર ફ્રોડની ચેઇન તોડવા પોલીસ એકશનમાં , વધુ 18 ગઠિયા સામે ગુનાસલામતી સપ્તાહ અંતર્ગત PGVCL દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ
વિજ સલામતીને લઇ બહોળા પ્રમાણમાં નાગરિકોમાં જન જાગૃતિ આવે તે ઉદેશ્ય થી બહોળા પ્રસાર-પ્રચાર હેતુસર તા. 08- ડીસેમ્બર-2025 થી તા. 13-ડીસેમ્બર-2025 દરમ્યાન “સલામતી સપ્તાહ” ની…
View More સલામતી સપ્તાહ અંતર્ગત PGVCL દ્વારા વીજ સલામતી રેલી યોજાઇવડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો
હાલના પાર્લામેન્ટ નાં શીતકાલીન સત્ર દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એન.ડી.એ.નાં તમામ સાંસદો માટે રાત્રી ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સમારંભમાં, એન.ડી.એ.નાં…
View More વડાપ્રધાન સાથે રાત્રી ભોજનમાં જોડાયા ગુજરાતના સાંસદો