સલામતી સપ્તાહ અંતર્ગત PGVCL દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ

વિજ સલામતીને લઇ બહોળા પ્રમાણમાં નાગરિકોમાં જન જાગૃતિ આવે તે ઉદેશ્ય થી બહોળા પ્રસાર-પ્રચાર હેતુસર તા. 08- ડીસેમ્બર-2025 થી તા. 13-ડીસેમ્બર-2025 દરમ્યાન “સલામતી સપ્તાહ” ની…

વિજ સલામતીને લઇ બહોળા પ્રમાણમાં નાગરિકોમાં જન જાગૃતિ આવે તે ઉદેશ્ય થી બહોળા પ્રસાર-પ્રચાર હેતુસર તા. 08- ડીસેમ્બર-2025 થી તા. 13-ડીસેમ્બર-2025 દરમ્યાન “સલામતી સપ્તાહ” ની ઉજવણી અંતર્ગત આજે સવારે 9.00 કલાકે શહેર વર્તુળ કચેરી કમ્પાઉન્ડથી નાના મવા મેઈન રોડ – રાજનગર ચોક – પડિત દીનદયાળ રોડ (પર્ણકુટીર સોસાયટી વાળો રોડ) અને પરત શહેર વર્તુળ કચેરી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બહોળી સંખ્યામાં વિજ કર્મચારીઓ ઉપરાંત બી. સી. રાઠોડ, અધિક્ષક ઈજનેર, શહેર વર્તુળ કચેરી, બી.ડી. પરમાર ઇ.ચા. અધિક મુખ્ય ઇજનેર સહીતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *