દ્વારકામાં નાતાલ પૂર્વે જ યાત્રિકોનો પ્રવાહ: હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ ફૂલ

બજારોમાં પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઇ, વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી: વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ક્રિસમસના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહયુ છે.…

View More દ્વારકામાં નાતાલ પૂર્વે જ યાત્રિકોનો પ્રવાહ: હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ ફૂલ

ધોરાજીના દિવંગત ખેડૂતના પરિવારને 22 લાખની સહાય ચૂકવતી સહકારી સંસ્થા

ધોરાજીની એક સહકારી સંસ્થાએ તેના દિવંગત ખેડૂત સભાસદના પરિવારને ₹22 લાખની વીમા સહાય પૂરી પાડી છે. ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ આર્થિક…

View More ધોરાજીના દિવંગત ખેડૂતના પરિવારને 22 લાખની સહાય ચૂકવતી સહકારી સંસ્થા

બેટ દ્વારકાના 31 સરવે નંબર્સની જમીનનું સંપાદન કરાશે

દ્વારકા દર્શન સર્કિટના પ્રમુખ તીર્થસ્થાન એવા બેટ દ્વારકામાં ’હોલિસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ બેટ દ્વારકા’ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા 31 સર્વે નંબર્સની 1-82-19.95 હેકટર આરે ચો.મી.…

View More બેટ દ્વારકાના 31 સરવે નંબર્સની જમીનનું સંપાદન કરાશે

સુરેન્દ્રનગરમાં SMCના સતત ત્રણ દરોડા બાદ રેન્જ આઇજીએ LCBના પીઆઇને સસ્પેન્ડ કર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા ચાલી રહ્યા છે, જેના પગલે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ…

View More સુરેન્દ્રનગરમાં SMCના સતત ત્રણ દરોડા બાદ રેન્જ આઇજીએ LCBના પીઆઇને સસ્પેન્ડ કર્યા

મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા

શહેરના લાતીપ્લોટમાં હાલ ડ્રેનેજ કામગીરી કરવામાં આવી રહી છે દરમીયાન લાતીપ્લોટ શેરી નં 04 માં 30 જેટલા દબાણો આજે મહાનગરપાલિકા તંત્રએ દુર કર્યા હતા નોટીસ…

View More મોરબીના લાતી પ્લોટમાં ડ્રેનેજના નડતરરૂપ 30 દબાણો તોડી પડાયા

શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી

અધિકારીઓ-પદાધિકારીઓ અને સરકારે બેઠક યોજી નાખી, લાખો લોકોની સેવા કરતી સંસ્થાઓને કોરાણે મૂકી દેવાતા ઘેરા પ્રત્યાઘાત જૂનાગઢ ભવનાથના મિની કુંભ એટલે કે મહાશિવરાત્રી મેળાના આયોજનને…

View More શિવરાત્રીના મેળાના આયોજનમાં ઉતારા મંડળની બાદબાકી

PMના ફોટા પર કાળી શાહી લગાડનાર શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે સદરમાંથી ગણતરીના કલાકોમાં ઉપાડી લીધો, મોંઘવારી-બેરોજગારીના કારણે નારાજ હોવાનું રટણ રાજકોટમાં બે દિવસ પૂર્વે રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ…

View More PMના ફોટા પર કાળી શાહી લગાડનાર શખ્સ ઝડપાયો

રૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયો

રૈયા સ્મશાન પાછળ 1200 ચોરસ મીટરમાં ડોગ ટ્રેનિંગ સ્કૂલ, શીતલ પાર્ક ચોક પાસેથી ખજૂરનું કારખાનું, મવડીમાંથી ગેરકાયદે ઢોરવાળો દૂર કરાયો જેમાં રૈયા સ્મશાન પાછળ 66…

View More રૈયા-મવડીમાં બૂલડોઝરો ધણધણ્યા, 28.40 કરોડની જમીન પરથી દબાણોનો સફાયો

કોંગ્રેસ જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો શનિવારથી પ્રારંભ

મધ્ય ગુજરાતના 55 તાલુકા અને 37 પાલિકા વિસ્તારોમાં યાત્રા 1400 કિ.મી. ભ્રમણ કરી લોકોનાં પ્રશ્નો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી…

View More કોંગ્રેસ જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો શનિવારથી પ્રારંભ

જામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યો

જામનગરમાં અજાણયા બે શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું. અજાણયા શખ્સોએ ઝઘડો કરી કપાળમાં ધુંબા માર્યા…

View More જામનગરમાં અજાણ્યા શખ્સોના હુમલામાં ઘવાયેલા રિક્ષાચાલકે સારવારમાં દમ તોડ્યો