ઘનશ્યામનગરમાં મહિલાએ ચિંતામાં ઉંઘની ટીકડીઓ પી લેતા સારવારમાં શહેરના જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા આધેડે ટેન્શનના કારણે પેડર રોડ પર ફિનાઇલ પી લેતા તેમને સારવાર…
View More મનહરપુરના આધેડે ટેન્શનમાં પેડક રોડ પર ફિનાઇલ પીધુંgujarat news
ખંઢેરી સ્ટેડિયમમાં આતંકવાદીઓ ઘૂસ્યા, ચેતક કમાન્ડોએ ઠાર માર્યા
રૂા.100 કરોડ અને હેલિકોપ્ટરની માગણી કરી પોલીસ-ફાયરવિભાગ-મેડિકલ ઇમરજન્સીની ટીમો દોડી ગઇ, ‘મોકડ્રિલ’ ખુલતા હાશકારો ગુજરાત મિરર, રાજકોટ,તા.6 રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ખંઢેરી…
View More ખંઢેરી સ્ટેડિયમમાં આતંકવાદીઓ ઘૂસ્યા, ચેતક કમાન્ડોએ ઠાર માર્યામહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી KTM બાઇક ચોરનાર બે વાહનચોર ઝડપાયા
રાજકોટ શહેરનાં ત્રીકોણબાગ પાસે આવેલા શુલભ સૌચાલ્ય પાસે વાહન ચેકીંગ દરમ્યાન બે શખ્સોને ચોરાઉ કેટીએમ બાઇક સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા બંનેની પુછપરછ…
View More મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેથી KTM બાઇક ચોરનાર બે વાહનચોર ઝડપાયાકેળાના ધંધામાં મંદી આવતા વેપારીએ ગાંજાનો વેપલો શરૂ કર્યો
માધાપર ચોકડી પાસે 37 હજારના ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ, કેળાનો વેપારી ચોટીલાથી ગાંજો લાવ્યાની કબૂલાત માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હાઇવે રોડ…
View More કેળાના ધંધામાં મંદી આવતા વેપારીએ ગાંજાનો વેપલો શરૂ કર્યોપત્ની રિસામણે ચાલી જતા પતિએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી પરિણીતા ત્રણ દિવસ પૂર્વે ઝઘડો કરી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા માવતરે રિસામણે ચાલી ગઈ હતી. જેથી પતિને માઠું…
View More પત્ની રિસામણે ચાલી જતા પતિએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંરામનાથપરામાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો
શહેરના રામનાથપરામાં નવયુગપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી સ્વીફ્ટ કાર માંથી રૂૂ.2.78 લાખની 864 બોટલ વિદેશી દારૂૂ સાથી એક શખ્સની ધરપકડ કરી રૂૂ.6.78 લાખનો…
View More રામનાથપરામાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયો
નવા રીંગ રોડ ઉપર ટીલાળા ચોકડી પાસે કાળમુખા ડમ્પરે મોટર સાઈકલને અડફેટે લેતા અકસ્માત કુદરતની પણ કેવી અકળલીલા છે કે સંતાન પ્રાપ્તી ઝંખતા દંપતિને 22…
View More 22 વર્ષે જન્મેલી દીકરીને પિતાની નજર સામે કાળ ભરખી ગયોવિમાધારકને કેન્સરની સારવારનો ખર્ચ 7.25 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા અદાલતનો આદેશ
રાજકોટમાં મેડીક્લેઇમ પોલીસીધારકને મોઢાના કેન્સરની સારવારનો થયેલો ખર્ચ મેળવવા કરેલી અરજી વીમા કંપનીએ નામંજુર કર્યાની ફરિયાદમાં ગ્રાહક કોર્ટે સારવાર ખર્ચનો મેડીક્લેમ રૂૂ.7.25 લાખ સમયસર છ…
View More વિમાધારકને કેન્સરની સારવારનો ખર્ચ 7.25 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા અદાલતનો આદેશબુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈ
ડો. યાજ્ઞીક રોડ ગોલ્ડન સ્પેસ કોમ્પ્લેક્સમાં સ્ક્યુબ સર્વિસીસ નામે ટૂરની ઓફિસ ધરાવતા એજન્ટ રવિ અરજણભાઈ ગાધેર (રહે. નવલનગર, મવડી પ્લોટ)એ બેંગકોક-પટાયાની ટૂરનું બુકિંગ કરવાના નામે…
View More બુકિંગ એજન્ટે બેંગકોક પટાયા ટુર માટે ફલાઈટની નકલી ટિકિટો બનાવી 30 લોકો સાથે 14 લાખની ઠગાઈમિલકત બાબતે પુત્ર-પુત્રવધૂના ત્રાસથી વૃધ્ધ માતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
અગાઉ મારકૂટ કરતા શાપર પોલીસમાં અરજી કરી’તી: પુત્રએ પણ સામે અરજી કરી, વૃધ્ધાને સારવારમાં ખસેડાયા શાપર-વેરાવળમાં રહેતા 80 વર્ષિય વૃધ્ધાને પુત્ર અને પુત્રવધુ મિલકત બાબતે…
View More મિલકત બાબતે પુત્ર-પુત્રવધૂના ત્રાસથી વૃધ્ધ માતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ