એશિયાની સૌથી મોટી તાલુકા કક્ષાની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 15 પૈકી 10 બેઠકો બિનહરિફ થયા બાદ આજે બાકીની પાંચ બેઠકો માટે મતદાન…
View More રા.લો. સંઘની પાંચ બેઠકોનું મતદાન પૂર્ણ, રૈયાણી-ઘોઘુભા ઉપર સૌની નજરgujarat news
ગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડ
અમરેલી સાયબર ક્રાઈમેSD PAY કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.SD Pay અને Apna Pay એપ દ્વારા 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે 634 કરોડ રૂૂપિયાની ઠગાઈ થઈ…
View More ગુજરાતમાં SD PAYના નામે રૂા.634 કરોડનું કૌભાંડગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે જૂની અદાવતમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલોતહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…
View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોતએસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી
શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…
View More એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરીજંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટ
રાજકોટના જંકશન મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાએ 18 વર્ષ પહેલા કરેલુ ડિમોલિશન ગેરકાયદેસર હોવાનો રાજકોટની દિવાની કોર્ટે ચુકાદો આપી કેસની હકીકત એવી છે કે,આ કામમાં ગત…
View More જંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટલીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીર
લીંબડી તાલુકાના પરાલી ગામે મહિલા સરપંચ સહિત તેમના પુત્ર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામમાં કોઈ મુદ્દે મામલો ઉગ્ર બન્યા બાદ મારામારી…
View More લીંબડીના પરાલી ગામે મહિલા સરપંચ અને તેના પુત્ર ઉપર ખૂની હુમલો, હાલત ગંભીરચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યો
ચોટીલાના ત્રંબોડા ગામે પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ભાઇ-ભત્રીજાએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.…
View More ચોટીલાના ત્રંબોડામાં પારિવારીક ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ભાઇ-ભત્રીજાએ પગ ભાંગી નાખ્યોઅકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમ
1979થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધ્ય દૈનિક ’અકિલા’ના નામ અને ટ્રેડમાર્કનો…
View More અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમસ્વાસ્થ્યના કારણો રજૂ કરીને આસારામે માંગેલા જામીન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને 20 દિવસના હંગામી જામીન મેળવવા માટે કરાયેલી…
View More સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને આસારામે માંગેલા જામીન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ