અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના…
View More કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભાgujarat news
જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયા
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાની ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દેવામાં આવ્યું છે ચુંટણી હજુ તો જાહેર થઇ નથી પરંતુ મહાનગરપાલિકા ચુંટણી પુરા જોશથી લડી લેવાના…
View More જનતાના આશીર્વાદથી સપનાનું મોરબી બનાવીશું: ઈટાલીયામોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્ર
મનપાએ 19 આસામીઓને ફટકારી નોટિસ મોરબી મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-16 અંતર્ગત વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાણાની બાકીદારો પાસેથી વસુલાત કરવામાં આવી રહી…
View More મોરબીમાં વેરો ન ભરનાર 4 મિલકત સિલ કરતું તંત્રજેતપુરની મોટા ગુંદાળા શાળાના આચાર્ય સંજયભાઈ વેકરિયાની ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગી
આચાર્યના ભગીરથ પ્રયત્નોથી શાળાનો કાયાકલ્પ: ભૂતવડ સહિતના આજુબાજુના ગામોના બાળકો હવે અહીં લે છે શિક્ષણ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની પી એમ શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક…
View More જેતપુરની મોટા ગુંદાળા શાળાના આચાર્ય સંજયભાઈ વેકરિયાની ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગીમોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા
વાહનચાલક નશાની હાલતમાં હોવાનું બહાર આવતાં ફરિયાદ નોંધાઈ મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર પહેલા વાઘાણી પરિવારના ખોડીયાર માતાજીના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર 112…
View More મોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજાખંભાળિયા નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરને રોકનાર વનકર્મીને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષક તરીકે નોકરી કરતા મૂળ અલિયાબાડા – જામનગરના રાજદીપસિંહ…
View More ખંભાળિયા નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરને રોકનાર વનકર્મીને મારી નાખવાની ધમકીખંભાળિયામાં વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર: ‘આપ’ દ્વારા કરાયા આક્ષેપો
ભ્રષ્ટાચાર સહિતની બાબતે વગોવાયેલી ખંભાળિયા નગરપાલિકામાં વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન કામના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં…
View More ખંભાળિયામાં વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર: ‘આપ’ દ્વારા કરાયા આક્ષેપોદુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાન
જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાનરાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં આગ, દવાના જથ્થાને નુકસાન
આગ લાગવાનું કારણ અકબંધ; મોટી જાનહાની ટળી રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થાનિકોમાં અફરાતફરી…
View More રાજુલા તાલુકાના વિકટર બ્લોક હેલ્થ કચેરીમાં આગ, દવાના જથ્થાને નુકસાનવાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન
મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ…
View More વાઈબ્રન્ટ એક્ઝિબિશન ખાતે સિરામિક સેમિનારમાં રૂા.1460 કરોડના એમ.ઓ.યુ. સંપન્ન