સુરેન્દ્રનગર જિલ્લામાં ’બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ’ અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ…
View More રાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચીgujarat news
સોમનાથ-વેરાવળ રોડ પરના ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ત્રણ વર્ષથી ચાલુ
વાહનચાલકો બંદરના સાંકડા અને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર, સાંસદ ગેંગેફેંફે સોમનાથથી વેરાવળ જતા રસ્તામાં વેરાવળ બંદરની બાજુમાં પાટણ દરવાજા પાસે રેલ્વે ફાટક ઉપર…
View More સોમનાથ-વેરાવળ રોડ પરના ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ત્રણ વર્ષથી ચાલુબગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર
અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર…
View More બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસરકાલાવડ તાલુકાની ત્રણ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની કરાશે ભરતી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી તેમજ પિઠડધામનેસ વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, કુક કમ…
View More કાલાવડ તાલુકાની ત્રણ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની કરાશે ભરતીગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિ
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશવિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો…
View More ગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?
ગોંડલ માં કોઇ ને કોઇ મુદ્દે આક્ષેપો કે વિવાદ નું વાતાવરણ સર્જતું રહેતુ હોય જેમાં આડકતરી રીતે ગોંડલ નું રાજકારણ નજરે પડતુ હોય છે. ગત…
View More ગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યો
જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા સામે સંતોમાં નારાજગી, બે શખ્સો સામે ગુનો નોંધાયો જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ…
View More તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યોપતંગની દોરીના વેસ્ટમાંથી AMCએ બનાવ્યો કોમનવેલ્થ ગેમ્સનો લોગો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ‘વેસ્ટ ટુ આર્ટ’ના નવતર પ્રયોગ…
View More પતંગની દોરીના વેસ્ટમાંથી AMCએ બનાવ્યો કોમનવેલ્થ ગેમ્સનો લોગોગુજરાત સરકારનું મહત્વનું પગલું: એલોન મસ્કની Starlink સાથે કર્યા કરાર, ગામડાઓમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ
ગુજરાત સરકારે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે. ગુજરાત સરકારે એલોન મસ્કની ‘સ્પેસએક્સ’ (SpaceX)ની પેટાકંપની ‘સ્ટારલિંક’ (Starlink) સાથે પરસ્પર સહયોગ માટેના કરાર કર્યા છે.…
View More ગુજરાત સરકારનું મહત્વનું પગલું: એલોન મસ્કની Starlink સાથે કર્યા કરાર, ગામડાઓમાં પણ મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ
રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં…
View More ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂ