બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી તારીખ 6 માર્ચના રોજ યોજનારી ચૂંટણીમાં રાજકોટના પીઢ ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતાબેન ભારદ્વાજએ મહિલા અનામત બેઠક પરથી ઉમેદવારી…
View More બીસીજીની ચૂંટણીમાં મહિલા અનામતની બેઠક પર અમૃતા ભારદ્વાજે ઉમેદવારી નોંધાવીgujarat news
અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતા
51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા ’અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે ચલાવવામાં…
View More અંબાજી મંદિરે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઇ ભકતો બની શકશે આજીવન દાતાજેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડ
જેતપુરના નવાગઢ ગામે દાસી જીવણપરા ખોડીયાર મંદિરના પાસે રહેતા અને વકીલાત કરતા જયોતીબેન દીપકભાઈ મકવાણા (ઉ.વ.26)એ તેમના પૂર્વ પતિ કરણ અશોકભાઈ પરમારનું નામ આપતા તેમની…
View More જેતપુરમાં પૂર્વ પતિની ધમાલ, એડવોકેટ પત્નીની ઓફિસમાં ઘુસી કરી તોડફોડવેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયા
શહેરના મોરબી રોડ પર આવેલી વેલનાથપરા શેરીમાં મોડી રાત્રે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ડીસીબીની ટીમે ઝડપી લીધા હતાં. જેમાં એક…
View More વેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયાસાંઢિયા પુલના કામનો માર્ગ મોકળો, રેલવેએ બ્લોક ફાળવ્યા
સેન્ટ્રલ પોર્શનના 300 ટનના 7 સ્ટીલ ગર્ડર સહિતના મટિરિયલની રેલવે વિભાગ દ્વારા ચકાસણી શરૂ રાજકોટ શહેરના જામનગરના રોડ સાથે જોડતાં સાંઢીયા પુલનું કામ ઘણા સમયથી…
View More સાંઢિયા પુલના કામનો માર્ગ મોકળો, રેલવેએ બ્લોક ફાળવ્યાજામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયો
જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરને વિક્રમ સોનારા નામના શખસે ચાલુ બાઇકે કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગીર બાઇક પર પડી…
View More જામનગર રોડ પર પરાપીપળિયામાં ચાલુ બાઇકે સગીરને કુહાડીનો ઘા ઝીંકયોગાયકવાડીમાં સડો થઈ ગયેલા પગમાં ધતુરો લગાવતા વૃધ્ધાની તબિયત લથડી, મોત
ડાયાબિટીસ હોવાથી વૃદ્ધને બે મહિનાથી પગમાં સડો થઈ ગયો હતો : પાંચ દિવસથી ધતુરાના પાંદડા લગાવ્યા હતાં રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં આવેલી ગાયકવાડીમાં રહેતા વૃદ્ધાને…
View More ગાયકવાડીમાં સડો થઈ ગયેલા પગમાં ધતુરો લગાવતા વૃધ્ધાની તબિયત લથડી, મોતકુવાડવા ગામના આઠ દિવસથી લાપતા આધેડનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો
શહેરના કુવાડવા ગામમાં આવેલ તળાવમાં ડૂબી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં કુવાડવા પોલીસે વધુ તપાસ આરંભી છે. વધુ વિગતો એવી છે કે,ગઈકાલે શિવરાત્રીના…
View More કુવાડવા ગામના આઠ દિવસથી લાપતા આધેડનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યોમનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધું
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં ‘તુ મારી પંચાત કેમ કરે છે’ તેમ કહી યુવાનને પાડોશી શખ્સે માથામાં કડૂ ફટકારી દેતા તેને સારવાર માટે…
View More મનહરપુરમાં ‘તું મારી પંચાત કેમ કરે છે’ કહી યુવાનને માથામાં કડુ ફટકારી દીધુંમોચીનગરમાં કેટરર્સના ધંધાની હરિફાઈમાં ધંધાર્થી અને તેના કર્મચારી પર ધોકાથી હુમલો
રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલા મોચી નગરમાં રહેતા રહેતા કેટરસના ધંધાર્થી અને તેમના કર્મચારીને ધંધાની હરીફાઈમાં મારમાર્યો હતો.આ ઘટનામાં યુવાન અને તેની સાથેના કર્મચારીને…
View More મોચીનગરમાં કેટરર્સના ધંધાની હરિફાઈમાં ધંધાર્થી અને તેના કર્મચારી પર ધોકાથી હુમલો