આગામી સમયમાં સમાજ બેઠકમાં શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ ગઈકાલે મોરબી જીલ્લા ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે મોરબી જિલ્લામાં સારી એવી બહુમતી ધરાવતા…
View More વાંકાનેરમાં જિલ્લા ભાજપ સંગઠનમાં ચુવાળિયા કોળીની અવગણના, ભારે કચવાટgujarat news
દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે યુવક સાથે નવ લાખની છેતરપિંડી
દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો…
View More દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે યુવક સાથે નવ લાખની છેતરપિંડીગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની આખરી યાદી પ્રસિદ્ધિ
ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.27/10/2025 ના રોજ ગુજરાત રાજ્યમાં તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ. ભારતના નિર્વાચન…
View More ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની આખરી યાદી પ્રસિદ્ધિપચ્છેગામમાં રવિવારથી ધાર્મિકોત્સવનો ત્રિવેણી સંગમ
ભવનગરના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં એટલે કે ગોહિલવાડમાં અનેક દિવસોની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારથી 22 થી 28 દેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાધાર્મિકોત્વના ત્રિવેણી સંગમની ઘડીઓ ગણાઈ…
View More પચ્છેગામમાં રવિવારથી ધાર્મિકોત્સવનો ત્રિવેણી સંગમચલો એક બાર ફિર સે : ગુજરાતના નવા બજેટમાં લોકાભિમુખ અભિગમ
ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું પહેલાં રાજ્ય સરકારો પાસે પોતાના આવક સ્રોત ઊભા કરવા માટે અલગ અલગ પ્રકારના કરવેરા નાખવાની સત્તા હતી તેથી ક્રમ…
View More ચલો એક બાર ફિર સે : ગુજરાતના નવા બજેટમાં લોકાભિમુખ અભિગમસોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોત
સોમનાથનાં કોડીનારમાં તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક બની છે. ગામના એક ખાલી પડેલા કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત…
View More સોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોતજેલ સિપાહીના અકસ્માત મૃત્યુ કેસમાં ST નિગમને 62 લાખ વળતર ચૂકવવા હુકમ
જેલ સિપાહી હરદીપસિંહ જાડેજાનુ મોત નીપજવાના બનાવમાં અકસ્માત મૃત્યુના કલેઈમ કેસમાં વારસદારોને એસ.ટી નીગમે રૂૂા. 62 લાખ ચુકવવા કોર્ટએ હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ…
View More જેલ સિપાહીના અકસ્માત મૃત્યુ કેસમાં ST નિગમને 62 લાખ વળતર ચૂકવવા હુકમમવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓનો અડિંગો; કલેક્ટરને રજૂઆત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યૂ રિંગ રોડ નજીકની કિંમતી સરકારી જમીન પર ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોએ અડિંગો જમાવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સાનિધ્ય-254 ફ્લેટ…
View More મવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓનો અડિંગો; કલેક્ટરને રજૂઆતમાર્ગ દુર્ઘટનામાં હવે દોઢ લાખ સુધીની ફ્રી સારવાર
અકસ્માત પછીની પહેલી ગોલ્ડન અવર ગણાતી કલાકમાં સહાય કરવા કેન્દ્રનો નિર્ણય દેશભરમાં અનેક સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે જેનાથી લાખો લોકોને ફાયદો થાય…
View More માર્ગ દુર્ઘટનામાં હવે દોઢ લાખ સુધીની ફ્રી સારવારગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે જેમાં શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ…
View More ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઇબ્રેરી બનશે