છેલ્લા ચાર વર્ષથી વરલી કલાની પોથીમાં જ બજેટ રજૂ થાય છે, આદિવાસી વારસો જાળવી રાખવા સરકારનો પ્રયાસ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ’ગુજરાત અંદાજપત્ર :2026-27’ માટે…
View More સમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂGujarat budget
નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. જેમાં રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક…
View More નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનો અને અમદાવાદ-ગાંધીનગરમાં સરકારી કવાર્ટર બનશે4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પાર
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના વર્ષમાં શિક્ષણ-આરોગ્ય-કૃષિ અને મધ્યમ વર્ગને વિશેષ મહત્વ વર્ષ 2026ને પર્યટન વર્ષ તરીકે ઉજવાશે, અંબાજીમાં ઝીંક કોપર-લેડ ખાણ તેમજ સ્ટેટ એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ…
View More 4 લાખ કરોડનું વિક્રમી બજેટ, દેવું 1 લાખ કરોડને પારબજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…
View More બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…
View More પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાતGujarat Budget LIVE : ગુજરાત રાજ્યનું રૂ 4.08 લાખ કરોડનું બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેર
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…
View More Gujarat Budget LIVE : ગુજરાત રાજ્યનું રૂ 4.08 લાખ કરોડનું બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેરગુજરાતનું બજેટ રજૂ કરતા નાણામંત્રી, ચૂંટણીલક્ષી રાહતો
ગતવર્ષ કરતા બજેટના કદમાં જંગી વધારો, GYAN મોડેલ ઉપર ધ્યાન કેન્દ્રીત, કોમનવેલ્થ આયોજન અંગે જાહેરાતની સંભાવના ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ…
View More ગુજરાતનું બજેટ રજૂ કરતા નાણામંત્રી, ચૂંટણીલક્ષી રાહતોકાલે ગુજરાતનું બજેટ, ‘એમ્નેસ્ટી સ્કીમ’ની શકયતા
ઉદ્યોગકારોને રાહત મળવાના પણ સંકેત, કદ 4 લાખ કરોડે પહોંચશે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે રાજ્યનું ભાવિ નક્કી કરતું વર્ષ…
View More કાલે ગુજરાતનું બજેટ, ‘એમ્નેસ્ટી સ્કીમ’ની શકયતાગુજરાત રાજ્યનું બજેટ એક દિવસ મોડું રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે અને કામચલાઉ ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નાણાંમંત્રી કનુ દેસાઈ 18 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરશે. સત્રની…
View More ગુજરાત રાજ્યનું બજેટ એક દિવસ મોડું રજૂ કરાશેઆવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશે
GST ઘટવાથી સરકારની 8 હજાર કરોડ ઘટેલી આવક સરભર થવાની ગણતરી રાજ્ય સરકારનું આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષના બજેટનું કદ 4 લાખ કરોડ રૂૂપિયાથી વધુ…
View More આવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશે