ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ -ઉના ટાઈમ બપોરે 12:30 વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો…
View More ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી. બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામgondal
ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી.બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામ
ગોંડલ ડેપોની રાજકોટ થી ઉપડતી રાજકોટ -ઉના ટાઈમ બપોરે 12:30 વાયા કુકાવાવ બગસરા ધારી અને ઉના છેલ્લા છ મહિનાથી અનિયમિત ઉપડતી હોવાથી મુસાફરોમાં ભારે દેકારો…
View More ગોંડલ ડેપોની રાજકોટ-ઉના એસ.ટી.બસ છ મહિનાથી અનિયમિત: મુસાફરો ત્રાહિમામગોંડલ આમ આદમી પાર્ટીના નિમિષા ખૂંટે ગોંડલના અંડરબ્રિજને મોતના કૂવાની આપી ઉપમા
બે ઈંચ વરસાદથી પડતી સમસ્યા અંગે ફેસબુક લાઈવ થપા ગોંડલ માં સતત ત્રણ ચાર દિવસ થી વરસાદ વરસી રહ્યો હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે.…
View More ગોંડલ આમ આદમી પાર્ટીના નિમિષા ખૂંટે ગોંડલના અંડરબ્રિજને મોતના કૂવાની આપી ઉપમાગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યા
શહેરના ભુવનેશ્વરી રોડ ઉપર આવેલી એમ.બી.કોલેજ નજીક ખાણી પીણીની રેંકડીઓના દબાણોના કારણે કોલેજ નજીક વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કોલેજમાં જતા આવતી વિદ્યાર્થીનીઓને ભારે…
View More ગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યાગોંડલ નાગરિક બેંકના ડિરેકટરની ચૂંટણી રદ કરી કસ્ટોડિયન મૂકવા માંગ
ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ જોહુકમી ચલાવી હોય અને સભાસદોએ હાઈકોર્ટમાં લીધેલા વાંધાને પણ ધ્યાને લીધા વિના થઈ હોય ચૂંટણી રદ કરી…
View More ગોંડલ નાગરિક બેંકના ડિરેકટરની ચૂંટણી રદ કરી કસ્ટોડિયન મૂકવા માંગગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યો
સોસાયટીના રહીશોએ તૂટેલા વીજવાયરનું રખોપુ કર્યું: લોકોમાં ભારે રોષ ગોંડલમાં રવિવારે રાત્રે પવન નાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.આ સમયે રાત્રે બાર કલાકે સાટોડીયા સોસાયટી…
View More ગોંડલ PGVCLની ઘોર બેદરકારી, 4 કલાક જીવંત વીજવાયર મુખ્ય માર્ગ પર પડી રહ્યોગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરી
ગોંડલના નાગળકા રોડ પર રહેતો પરિવાર માતાજીના અનુષ્ઠાનમાં ભેસાણ જતા તેમના બન્ધ મકાનમાં મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. ડેલીનું તાળું તોડી ઘરમાં ઘુસેલા તસ્કરો રૂૂ. 90…
View More ગોંડલમાં માતાજીના અનુષ્ઠાનમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 90 હજારની ચોરીશ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદ
ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના સર્વે નં. 87 પૈકી 1-2-3-4-5 (જુના સર્વે નં 167) માં આશરે 12 એકર ખેતીની જમીનના 11-2-2025 ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજની…
View More શ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદગોંડલના મોવિયામાં તલાટીએ ક્લિયર ગણાવેલી જમીન પરથી દબાણ હટાવવા મામલતદારની નોટિસ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખેતી ઉપયોગ માટે પાંચ વર્ષથી કરેલ બિન અધિકૃત દબાણકર્તાને મામલતદાર દ્વારા નોટિસ ફટકારી દંડ વસૂલ કરવાનું જણાવતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા…
View More ગોંડલના મોવિયામાં તલાટીએ ક્લિયર ગણાવેલી જમીન પરથી દબાણ હટાવવા મામલતદારની નોટિસગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલનું અવસાન
ગોંડલ પંથક નાં ભાજપ નાં દિગજ્જ આગેવાન જીલ્લા ભાજપ નાં પુર્વ મહામંત્રી, ગોંડલ માર્કેટ યાર્ડ અને નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલ નું ગતરાત્રી…
View More ગોંડલ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલનું અવસાન