ગોંડલ નાં રેલ્વેસ્ટેશન પાસે આવેલા બગીચાની ગોળાઇ પાસે વૃધ્ધ ભિક્ષુક નો લોહીલુહાણ હાલત માં મૃતદેહ મળી આવતા બીથડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને…
View More ગોંડલના રેલવે સ્ટેશન નજીક વૃધ્ધ ભિક્ષુકનો મૃતદેહ મળ્યોgondal
ગોંડલના દેરડી કુંભાજીમાં મિત્રએ દારૂ પીવડાવી યુવાનને ઢોર માર માર્યો
ગોંડલના દેરડી કુંભાજી ગામે સાથે દારૂ પીધા બાદ મિત્રએ યુવકને દારૂના નશામાં બાઈકમાં બેસાડી લઈ જઈ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ…
View More ગોંડલના દેરડી કુંભાજીમાં મિત્રએ દારૂ પીવડાવી યુવાનને ઢોર માર માર્યોગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચાર
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન તથા ડીરેકટરો ને પત્ર પાઠવી વિવાદાસ્પદ નિર્ણયો સાથે ખેડૂત સંસ્થામાં ચાલતી ભ્રષ્ટ કામગીરી અંગે પ્રશ્ર્નો ઉઠાવી પાટીદાર સામાજિક કાર્યકર પીયુષ…
View More ગોંડલ યાર્ડમાં ગેટ રિનોવેશન, સોલાર પેનલના કામમાં ભ્રષ્ટાચારગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરી
મંગલમ પાર્ક અને સાંઈધામ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કર ટોળકીને પકડવા તપાસ ગોંડલના ખોડીયારનગર મંગલમ પાર્ક અને માં સાંઇ ધામ સોસાયટીના બંધ મકાન માંથી રોકડ…
View More ગોંડલમાં એક જ રાતમાં બે બંધ મકાનમાંથી 90 હજારની ચોરીગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયા
ભંગાર વેર-વિખેર કરવા બાબતે થયેલી માથાકૂટમાં બન્ને પરિવારો વચ્ચે જાહેરમાં છરીથી હુમલો ગોંડલમાં સરકારી હોસ્પિટલ પાસે ભંગાર વેર-વિખેર કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે જાહેરમાં છરી…
View More ગોંડલમાં બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, સરાજાહેર છરીઓ ઉડતા આઠ શખ્સો ઘવાયાગોંડલના રાજકુમાર જાટ કેસમાં રાજકોટ સિવાયના 3 એસપીને તપાસ સોંપવા હુકમ
મૃતકના પરિવારે સીબીઆઈને તપાસ સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણીમાં નવો વળાંક ગોંડલના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન…
View More ગોંડલના રાજકુમાર જાટ કેસમાં રાજકોટ સિવાયના 3 એસપીને તપાસ સોંપવા હુકમગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત
આધેડે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં કલ્પાંત ગોેંડલ રેલવે સ્ટેશન પર લોખંડના બ્રીજ પર કામ કરતા શ્રમીક આધેડ અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.…
View More ગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોતગોંડલના ભરૂડીમાં શ્રમિક યુવાન ઉપર બે પરપ્રાંતિય શખ્સોનો હુમલો
ગોંડલના ભરુડી ગામે ભાષા આવડવા મુદે યુવાન સાથે ઝઘડો કરી બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…
View More ગોંડલના ભરૂડીમાં શ્રમિક યુવાન ઉપર બે પરપ્રાંતિય શખ્સોનો હુમલોગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયા
પાડોશી મિત્રએ જ તેના સાગ્રીત સાથે મળી ચોરીને અંજામ આપ્યાનું ખુલ્યું: રાજકોટ પુત્રને તેડવા આવેલા યુવકના ઘરમાં હાથફેરો કરનાર બન્ને શખ્સોની પૂછપરછ ગોંડલના શિવશક્તિ સોસાયટીમાં…
View More ગોંડલના ખડવંથલી ગામે મકાનમાંથી રૂા.3.18 લાખની ચોરી, મિત્રો સહિત બે ઝડપાયાગોંડલ એસ ટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઠેરઠેર ગંદકીના થર જામ્યા, તંત્ર મૌન
ગોંડલ એસટી બસ સ્ટેશન ખાતે જાણે સ્વછતા અભિયાન ના ધજાગરા થતા હોય તેમ ઠેર ઠેર ગંદકી ના થર જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં જ તંત્ર…
View More ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઠેરઠેર ગંદકીના થર જામ્યા, તંત્ર મૌન