બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયર અને દારૂ મંગાવનાર બુટલેગર સહિત 4નાં નામ ખુલ્યા, રૂા.15.80 લાખનો મુદ્દામાલ કબજે ગોંડલના મોવીયા બ્રીજ પર 6.37…
View More ગોંડલમાં SMCનો દરોડો, 6.37 લાખનો બિયર ઝડપાયોgondal news
ગોંડલમાં યુવાનને ત્રણ અજાણ્યા નસેડીઓએ બેઠા પુલ પરથી ફેંકી દીધો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બેઠા પુલ ઉપર બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યા નસેડી શખ્સોએ ઉચકી પુલ નીચે ફેંકી દીધો હતો. યુવાનને ઇજા પહોંચતા…
View More ગોંડલમાં યુવાનને ત્રણ અજાણ્યા નસેડીઓએ બેઠા પુલ પરથી ફેંકી દીધોગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચી
ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં…
View More ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચીગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સની અગાસી પરથી લિફટમેનનો મૃતદેહ મળી આવ્યો
ગોંડલ શહેરના રાજમાર્ગ પર આવેલા જાણીતા કૈલાસ કોમ્પ્લેક્ષમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્ષની અગાસી પરથી એક 53 વર્ષીય પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સમગ્ર…
View More ગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સની અગાસી પરથી લિફટમેનનો મૃતદેહ મળી આવ્યોગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગોંડલ નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. ભુણાવા ટોલનાકા પાસે ACBએ હોટલમાં…
View More ગોંડલનો ફાયર ઓફિસર પેટ્રોલપંપની NOC માટે 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોગોંડલની જૂની કોર્ટમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
ગોંડલની જૂની કોર્ટ પરિસરમાં પતિ સાથેના વિવાદમાં સમાધાન ન થતાં એક પરણિતાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન…
View More ગોંડલની જૂની કોર્ટમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસગોંડલમાં પાણી અને ગંદકી મુદ્દે મહિલાઓ બની રણચંડી
ગોંડલ નગરપાલિકાના વિવાદાસ્પદ વહીવટ અને પાયાની સુવિધાઓના અભાવે આજે ભોજરાજપરા વિસ્તારની મહિલાઓનો પિત્તો ગયો હતો. છેલ્લા એક વર્ષથી પીવાના ગંદા પાણી અને સફાઈના…
View More ગોંડલમાં પાણી અને ગંદકી મુદ્દે મહિલાઓ બની રણચંડીગોંડલમાં ખાનગી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, યુવાનને ઇજા
ગોંડલ ભુવનેશ્વરી મંદિર નજીક મેઇન રોડ પર ખાનગી લકઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો જેમને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ…
View More ગોંડલમાં ખાનગી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, યુવાનને ઇજાગોંડલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ભંગાર રસ્તાથી જનતા ત્રાહિમામ
ગોંડલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાની ભંગાર હાલતથી ગ્રામ્ય જનતા હેરાન પરેશાન થઇ રહી છે. છતાં નથી કોઇ અધિકારીઓને ચિંતા કે નથી કોઇ આગેવાનને ચિંતા ગોંડલ…
View More ગોંડલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ભંગાર રસ્તાથી જનતા ત્રાહિમામગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત
સરપંચે કહ્યું, ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતુ હતું, ખનન નહીં! રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટાઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ…
View More ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્ત