ગોંડલની ઘટના; પરિણીત ફઈના પ્રેમમાં પાગલ બનેલા ભત્રીજાના ત્રાસથી પગલુ ભર્યાનો આરોપ ગોંડલમાં રહેતા કિન્નરની માતા અને તેના ભત્રીજા વચ્ચે એકાદ વર્ષ પહેલા પ્રેમ સંબંધ…
View More તારી માતાને કે મારી સાથે સંબંધ રાખે તેમ કહી મામાના દીકરાએ ધમકી આપતા કિન્નરે એસિડ પીધુંgondal news
ગોંડલના ભગવતપરામાં મકાનનું પ્લાસ્ટર કરવા બાબતે દંપતી ઉપર પાડોશીનો હુમલો
ગોંડલના ભગવતપરામાં મકાનના પ્લાસ્ટર કરવા બાબતે બે પાડોશી વચ્ચે ઝગડો થતા દંપતી ઉપર તલવારથી હુમલો કરવામ આવ્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More ગોંડલના ભગવતપરામાં મકાનનું પ્લાસ્ટર કરવા બાબતે દંપતી ઉપર પાડોશીનો હુમલોરીબડા જૂથે સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપ્યું : રાજુ સોલંકી
જુનાગઢ રાજુ સોલંકીનાં પુત્રનું અપહરણ કરી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાની ચર્ચિત ઘટનામાં રાજુ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા સમાધાન…
View More રીબડા જૂથે સામાન્ય ઝઘડાને મોટુ સ્વરૂપ આપ્યું : રાજુ સોલંકીગોંડલના અનિડા ભાલોડી ગામનો 15 વર્ષનો સગીર લાપત્તા, અપહરણની આશંકા
ગોંડલના અનિડા ભાલોડી ગામનો 15 વર્ષીય કિશોર પ્રિન્સ ગત 23 ડિસેમ્બર, 2025ના રોજ શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફર્યો નથી. ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો પ્રિન્સ…
View More ગોંડલના અનિડા ભાલોડી ગામનો 15 વર્ષનો સગીર લાપત્તા, અપહરણની આશંકાગોંડલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ચાલુ ફરજે ઘેરહાજર રહેતા આરોગ્ય મંત્રીને રજૂઆત
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ નાં અંધેર તંત્ર અંગે સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ અનેક રજુઆતો કરવા છતા પરિસ્થિતિ જેમની તેમ હોય યુવા ભાજપ દ્વારા આરોગ્યમંત્રીને રજૂઆત…
View More ગોંડલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો ચાલુ ફરજે ઘેરહાજર રહેતા આરોગ્ય મંત્રીને રજૂઆતજયરાજસિંહ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે આખરે સુખદ સમાધાન
ગોંડલના ધારાસભ્ય ગણેશ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી અને અપહરણના ચકચારી કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. લાંબા સમયથી…
View More જયરાજસિંહ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે આખરે સુખદ સમાધાનવાસાવડ-મોટી ખીલોરી શોર્ટકટ રોડ પર આખરે વ્યવસ્થિત પેચવર્ક
ગોંડલ તાલુકાના વાસાવડથી મોટી ખીલોરી તરફ જતા મહત્વના સિંગલ પટ્ટી માર્ગ પર લાંબા સમય બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે પેચવર્કની કામગીરી કરવામાં આવતા સ્થાનિકો અને…
View More વાસાવડ-મોટી ખીલોરી શોર્ટકટ રોડ પર આખરે વ્યવસ્થિત પેચવર્કઅંડરબ્રિજ નીચે લટકતો જાડો ઇલે.કેબલ જોખમી: નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી
ગોંડલ નેશનલ હાઇવે પર નાગડકા અંડરબ્રિજ નીચે બ્રીજ પર થી લટકી રહેલો લાઇટીંગ કેબલ તુટીને લટકી રહ્યો છે.જે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે.…
View More અંડરબ્રિજ નીચે લટકતો જાડો ઇલે.કેબલ જોખમી: નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ
મહિલા સહિત ચાર હુમલાખોર સામે ગુનો નોંધાયો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે પાર્કિંગની સામાન્ય બાબતે…
View More ગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ25 વર્ષ પૂર્વે ઘર છોડી ગયેલા યુવકનું પરિવાર સાથે મિલન
સંઘર્ષ કરીને થાકેલા યુવાનને અંત ઘર યાદ આવ્યું, ગોંડલના ખડવંથલી ગામનો ફિલ્મ સ્ટોરી જેવો કિસ્સો ગોંડલ તાલુકાનાં ખડવંથલી નાં રહેવાસી અને હાલ રાજકોટ રહેતા ભરવાડ…
View More 25 વર્ષ પૂર્વે ઘર છોડી ગયેલા યુવકનું પરિવાર સાથે મિલન