ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્પોટ થયો છે. અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના…
View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!gondal news
ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રૂૂરલ LCB એ ગોંડલ તાલુકાના દાળિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂૂ.1,04,500/- ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટ રૂૂરલ…
View More ગોંડલના દાળિયા ગામમાંથી આઠ જુગારીઓ ઝડપાયાવોરાકોટડામાં આધેડની હત્યાની ઘટનામાં કાકા-કાકી અને પિતરાઇ ભાઇ-ભાભીની ધરપકડ
ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિત ના પરીવારે કરેલા હુમલામાં ગંભીર…
View More વોરાકોટડામાં આધેડની હત્યાની ઘટનામાં કાકા-કાકી અને પિતરાઇ ભાઇ-ભાભીની ધરપકડમિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યા
ગોંડલના વોરા કોટડામાં મધરાત્રે થયેલા હુમલામાં ઘવાયેલા પુત્રને સારવારમાં ખસેડાયો ગોંડલ પંથકમા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે.…
View More મિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યાગોંડલના પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે પિયુષ રાદડિયાની ફરિયાદ
રાજકોટમાં રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયું છે. એવામાં પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પિયુષ રાદડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના…
View More ગોંડલના પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે પિયુષ રાદડિયાની ફરિયાદબન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.
ગોંડલનાં એ-ડિવિઝન તથા બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ની તત્કાલ અસરથી બદલી થતા તર્કવિતર્ક સર્જાયા છે. વિવાદી યુ ટુબર બન્ની ગજેરા પ્રકરણમાં…
View More બન્ની ગજેરા પ્રકરણ નડી ગયું? ગોંડલના બન્ને ડિવિઝનના પીઆઇની બદલી કરતા એસ.પી.ગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગ
બન્ને પક્ષે સામેસામે નોંધાવેલી ફરિયાદ, એક ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ખાંડાધાર ગામે વાડીના રસ્તે ચાલવા બાબતે થયેલ તકરારમાં માથાકુટ થતાં સામા સામી મારામારી…
View More ગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગજયરાજસિંહ-અનિરૂદ્ધસિંહ એક સિક્કાની બે બાજુ
ગોંડલમાં પટેલો વચ્ચે કોઇ વિખવાદ નથી, વિનુભાઇ શિંગાળાની પ્રતિમા મુકવાની કાર્યવાહી વેગમાં, જીગીશા પટેલની ગુજરાતી જાગરણ સાથે સ્પષ્ટ વાત છેલ્લાં કેટલાક મહિનાથી એક પછી એક…
View More જયરાજસિંહ-અનિરૂદ્ધસિંહ એક સિક્કાની બે બાજુગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ
ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે…
View More ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપ
ગોંડલ ને કેન્દ્ર માં રાખી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન નિકળી હોય તેમ બન્ની ગજેરા,જીગીશા પટેલ, અલ્પેશ કથીરીયા બાદ હવે આમ આદમી…
View More ગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપ