ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ગઇકાલે રસ્તા પર ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં…
View More ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધનું મોતgondal news
ગોંડલી નદીમાં કેમિકલયુકત લાલ પાણીની સમસ્યા અંગે ‘આપ’ નાં મહીલા આગેવાનની રજુઆત
ગોંડલની ગોંડલી નદીમાં કેમિકલ યુક્ત પ્રદુષિત લાલ પાણી ભળતુ હોય લોકોનાં સ્વાસ્થ્ય ને હાનીકર્તા બની રહ્યુ હોવાથી દશ દિવસ માં આ પ્રદુષિત લાલ પાણી અંગે…
View More ગોંડલી નદીમાં કેમિકલયુકત લાલ પાણીની સમસ્યા અંગે ‘આપ’ નાં મહીલા આગેવાનની રજુઆતગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજી
ગોંડલમાં નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીનો પુત્ર અને કોળી ઠાકોર વિકાસ નીગમનાં પુર્વ ચેરમેન ભુપતભાઈ ડાભીનાં ભત્રીજા નિરજ ડાભી સામે બે દિવસ પહેલા તાલુકા પોલીસમાં…
View More ગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજીગોંડલના દાળિયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
સપ્લાયર અને પેડલર સહિત ત્રણના નામ ખુલ્યા, રૂા.21.73 લાખનો મુદ્દામાલ કબજે ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા…
View More ગોંડલના દાળિયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા સાથે ભાયાવદર નાં બે શખ્સો ને જડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ…
View More ગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાગોંડલ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યા
સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપની સ્નીકર્સ નાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની…
View More ગોંડલ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યાગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યા
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની ટીમે ગોંડલ યાર્ડની…
View More ગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યાગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણ
ગોંડલ શહેરના સર્વાંગી વિકાસમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા ગોંડલનાગડકા રોડ ખાતે ₹1.60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અદ્યતન આર.સી.સી. રોડનું લોકાર્પણ ગોંડલ વિધાનસભાના યુવા અગ્રણી…
View More ગોંડલના વિકસીત નાગડકા રોડ ખાતે રુ.1.60 કરોડના ખર્ચે બનેલા આઇસીસી રોડનું લોકાર્પણગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્ત
ગોંડલ શહેરના વ્યસ્ત બસસ્ટેન્ડ અને અમુલ ડેરી નજીક મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી…
View More ગોંડલમાં બસ સ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે બાઈક સામસામે અથડાયા, ત્રણ યુવાન ઈજાગ્રસ્તગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધી
ઓપરેશન સફળ થતા રજા અપાઇ, બદનામીના કારણે ડિપ્રેશનમાં ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધાનું પરિવારનું કથન બનેવીએ પોલીસને જાણ કર્યા વગર ઘર પાછળ જ લાશ દાટી…
View More ગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધી