ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આજથી આગમન થયું છે. ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ ફ્રુટ નામની પેઢીમાં…
View More ગોંડલમાં કેસર કેરીનું આગમન, બોકસનાં 5500 બોલાયાgondal news
ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાં
ગોંડલ સિટી પોલીસે વાછરા રોડ પર વાડીમાં છાપો મારી 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ…
View More ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 10 ગુનાઓનો રીઢો આરોપી પોલીસ સકંજામાંરેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુ
ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ…
View More રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાત
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More ગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાતગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો
દારુ અને કાર સહિત રૂા.5.87 લાખનો મુદ્દામાલ કબજે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની નિમણુંક બાદ દારુ જુગાર અને ટ્રાફિક નાં મામલે ’ આકરી’ બનેલી પોલીસે…
View More ગોંડલમાં 87 હજારના વિદેશી દારુ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયોગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ
ટેક્સ ચોરી કરવા પોતાની ટ્રાવેલની લકઝરી બસ માં ખોટા નંબર લગાડી ફેરા કરી રહેલા મોટા દડવા નાં બસ માલીક સામે બી’ડીવીઝન પોલીસે બસ ને જપ્ત…
View More ગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાત
વેરાવળ-રાજકોટ ટ્રેન હેઠળ પડતું મૂકી મોત મીઠું કરી લેતાં પરિવારમાં શોક ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવકે સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.બનાવ…
View More ગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાતગોંડલમાં વોટ્સએપ મારફતે વરલીના આંકડા લેતો શખ્સ ઝબ્બે
ગોંડલમાં એલસીબી પોલીસે સરકારી હોસ્પીટલ ચોકમાંથી મોબાઇલ ફોન ઉપર વર્લી ફીચરના આંક ફેરનો જુગાર રમી રમાડતા એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ…
View More ગોંડલમાં વોટ્સએપ મારફતે વરલીના આંકડા લેતો શખ્સ ઝબ્બેગોંડલમાં પોલીસનું કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગ
પોલીસ નાગરિકોની સુરક્ષા માટે છે તેવા મેસેજ સાથે પોલીસ અધિકારીઓ રસ્તા ઉપર ઉતર્યા રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળી નિર્લિપ્ત રાયે ગોંડલની મુલાકાત લીધા બાદ…
View More ગોંડલમાં પોલીસનું કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલીંગગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફર્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા…
View More ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફર્યું