કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપgondal news
તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા
જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…
View More તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજાકોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટો
ટિકિટ મેળવી લીધા બાદ દગાબાજી કે સોદાબાજી? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલ પંથકમા તડજોડ નાં રાજકારણ…
View More કોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટોગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા
ગોંડલ તાલુકાના ચોરડી ગામ નજીક નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ નિર્માણની કામગીરી આજે ગ્રામજનો માટે મોટી મુસીબત બનીને આવી હતી. હાઈવે બ્રિજ પાસે ખોદકામ…
View More ગોંડલના હાઈવે પર ભાદરની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યાશું ગોંડલમાં ગુંડાગીરી છે? જયરાજસિંહ જાડેજાએ ભરી સભામાં પુછયો સવાલ!
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ચરખડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા પૂર્વ…
View More શું ગોંડલમાં ગુંડાગીરી છે? જયરાજસિંહ જાડેજાએ ભરી સભામાં પુછયો સવાલ!ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર ભરૂૂડી ટોલનાકા પાસેથી રાજસ્થાનના જોધપુરથી રૂૂ. 9 લાખના એમડી ડ્રગ્સ લઈને આવેલા 4 શખ્સોને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી લઇ રૂૂ.15 લાખનો…
View More ગોંડલ પાસે 9 લાખના ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયાગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધી
રાજકોટ જીલ્લામાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ વચ્ચે ગોંડલમાં રહેતા એક ડ્રાઈવરને 1 લાખ રૂૂપિયા વ્યાજે આપી ક્રેટા કાર પડાવી લીધાનો બનાવ આવ્યો…
View More ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધીગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ જીલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુક્ત અને ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા…
View More ગોંડલના બિલિયાળા પાસેથી શાપરનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝડપાયોગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યા
ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને મિલકતોમાં રોકાણ કરી ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂ. 1,56,65,000/- પડાવી લેવા અંગે…
View More ગોંડલમાં વૃધ્ધ પાસે મિલકતમાં રોકાણ કરી ઉચા વળતરની લાલચે રૂા.1.56 કરોડ પડાવ્યાકાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત
શનિવારે વહાલા સોયા પુત્રનો નવમો જન્મદિવસ અને રવિવારે પોતાની લગ્ન વર્ષગાંઠ હોવાથી ડબલ ખુશીઓ સાથે પિકનિક મનાવવા આવેલા અજય ભાણજી રાઠોડ માટે કાગવડ પાસેનો હેવન…
View More કાગવડના રિસોર્ટમાં પુત્રના જન્મદિવસે પિતાનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત