લોધિકાના હરીપર પાળ અને ધોરાજીના વાવડીમાં ગબડી પડેલા બે લોકોએ દમ તોડયો ગોંડલના રીબડામાં કારખાનામાં મજુરી કામ કરતાં શ્રમિક પરિવારનો દોઢ વર્ષની બાળકી અકસ્માતે રમતા…
View More ગોંડલ રીબડામાં રમતા-રમતા પહેલા માળેથી પટકાયેલી દોઢ વર્ષની માસુમ બાળાનું મોતgondal news
ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો
મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની…
View More ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલોમોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપન
ગામમાં વિવાદ- તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ચૂંટણી ટાણે જ શાંતિ ડહોળવા પ્રયાસ ગોંડલ તાલુકાના મોવીયા ગામે ડો.આંબેડકર જયંતિની મધરાત્રે બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં મંજુરી…
View More મોવિયામાં રાતોરાત ડો.આંબેડકરની પ્રતિમાનું સ્થાપનગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં શાકમાર્કેટ પાસે આવેલ સરદાર સીઝન સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલ્ડિંગ કામ દરમિયાન ઉડેલા તણખાને…
View More ગોંડલના વાસાવડ ગામે વેલ્ડિંગના તણખાથી ફટાકડાની દુકાનમાં ભીષણ આગગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફ
ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ…
View More ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોમટા ગામની સીમમાં ફાર્મહાઉસમાં પોલીસે બાતમીના આધારે…
View More ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયાગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને…
View More ગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યાગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે, ગોંડલ બેઠક પર રાજકીય હિલચાલ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર અને રાજન નામના એક યુવક…
View More ગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંક
ગોંડલ શહેરમાં રાજકીય અદાવતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળવાનો ખાર રાખી એક શખ્સે ટીકીટ મેળવનાર ઉમેદવારના ભત્રીજા…
View More ગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંક