ગોંડલ નગરપાલિકા નાં કુલ 11 વોર્ડ ની 44 બેઠક ની આગામી તા. 26 નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ભાજપ…
View More ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભગવો છવાયો, કુલ 44માંથી 23 બેઠકોમાં બિનહરીફgondal news
ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા ગોમટા ગામની સીમમાં ફાર્મહાઉસમાં પોલીસે બાતમીના આધારે…
View More ગોંડલના ગોમટામાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, 7 શખ્સો ઝડપાયાગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યા
પરિણીતાને પતિ સહિતનાએ માર મારતા સારવારમાં ખસેડાઈ ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે રહેતા યુવાન ઉપર મહિલા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને…
View More ગોંડલમાં યુવાન ઉપર મહિલા સહિતના શખ્સો ધોકા વડે તૂટી પડ્યાગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે, ગોંડલ બેઠક પર રાજકીય હિલચાલ તેજ બની છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર અને રાજન નામના એક યુવક…
View More ગણેશ-જયરાજસિંહ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરે છે, કોંગ્રેસના દિનેશ પાતરનો ઓડિયો વાયરલગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંક
ગોંડલ શહેરમાં રાજકીય અદાવતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ ન મળવાનો ખાર રાખી એક શખ્સે ટીકીટ મેળવનાર ઉમેદવારના ભત્રીજા…
View More ગોંડલમાં ટિકિટ નહી મળતા પૂર્વ સુધરાઇ સભ્યના પુત્રનો આતંકગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
ગોંડલનાં મોવિયા ગામે વૃધ્ધાનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. એકલવાયું જીવન જીવતા વૃધ્ધા નું મૃત્યુ બે…
View More ગોંડલના મોવિયામાં એકલવાયુ જીવન જીવતા વૃધ્ધાની ઘરમાંથી કોહવાયેલી લાશ મળીગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફ
વધુ 10 બેઠકો બિનહરીફ મળે તેવી શકયતાઓ: ખરૂ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે ગોંડલ નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તા.15 છે.પરંતુ એ પહેલા ચુંટણીમાં ગરમાવો…
View More ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બે બેઠકો બિનહરીફગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવાર
ગોંડલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના આગેવાનો પર ‘દાદાગીરી’ અને ‘ગુંડાગીરી’ કરી ફોર્મ ખેંચાવવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા…
View More ગોંડલમાં ભાજપની દાદાગીરીના આરોપો પર મનસુખભાઇ સખીયાનો પલટવારગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધું
ગોંડલમાં રહેતી પરિણીતાએ ઘર ખર્ચના રૂપિયા માંગતાં પતિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાથી માઠુ લાગતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં…
View More ગોંડલમાં ઘર ખર્ચના રૂપિયા મુદ્દે પતિ સાથે રકઝક થતા પત્નીએ ફિનાઈલ પીધું