રાજકોટમાં મોરબી રોડ પર રતનપર ગામે રહેતો યુવાન ટંકારા નજીક હોટલમાં લગ્ન પ્રસંગની રસોઈ બનાવતો હતો ત્યારે અકસ્માતે ગેસલીકેજ થતાં યુવાન દાઝી ગયો હતો ગંભીર…
View More ટંકારા પાસે લગ્ન પ્રસંગની રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં યુવાન દાઝ્યોfire
કંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગ
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. યુનિફોર્મ…
View More કંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગબેડી (વાછકપર) પાસે ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ
વોર્થવીલ ફોમ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા : રાજકોટ-મોરબીની ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ, સંપૂર્ણ ફેક્ટરી આગમાં ખાક…
View More બેડી (વાછકપર) પાસે ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગઅમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવું હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર…
View More અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોજી.જી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગ; ભાગદોડ મચી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના નવા બિલ્ડિંગમાં આગજની ના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે 11 વાગ્યે નવા બિલ્ડીંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ…
View More જી.જી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આગ; ભાગદોડ મચીધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખ
ગૌમાતાના પેટ પર લાત મારનાર સામે પશુપાલકોમાં રોષ: અજાણયા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા…
View More ધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખભચાઉમાં જૈન પરિવારના મકાનમાં ધોળે દિવસે ચોરી કર્યા બાદ તસ્કરોએ આગ લગાવી
ત્રણ કલાકની જહેમત બાદ આગ બુઝી: ઘરવખરી ખાખ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ભચાઉમાં તસ્કરોનો આતંક જાણે ચરમસીમા પર હોય તેવું આજે બનેલી ઘટના પરથી પ્રતિત…
View More ભચાઉમાં જૈન પરિવારના મકાનમાં ધોળે દિવસે ચોરી કર્યા બાદ તસ્કરોએ આગ લગાવીબેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ
સ્પાર્ક બાદ ઓઇલ ઢોળાઇ જવાના કારણે બનેલો બનાવ જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ પર આવેલા એક વીજ પોલમાં ઓવરલોડ થવાના કારણે પાંચ કે. વી. એ.ના…
View More બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા…
View More ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખકચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના બની છે. મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે રહેણાક મકાનમાં મકાનમાં અગ્ગ લાગી…
View More કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત