જિલ્લાની નવ તાલુકા પંચાયતની 158 બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ…
View More વિસાવદર-ભેસાણમાં ઝાડુ ફરી વળ્યું, ઈટાલિયાના ગઢમાં ‘આપ’નો દબદબોElection
વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં રસાકસીના અંતે ફરી ભાજપની સત્તા
વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકાની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી…
View More વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકામાં રસાકસીના અંતે ફરી ભાજપની સત્તાદ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે મંગળવારે મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો.…
View More દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલ્યું: પ્રથમ વખત 18 બેઠક મળીબગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તન
બગસરામાં આવેલ પરિણામમાં નગરપાલિકા પર ભાજપ પોતાની સત્તા જાળવી રાખી હતી પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવીએ 10 સીટ સાથે સત્તા આંચકી લીધી…
View More બગસરા નગરપાલિકામાં ભાજપનું 22 બેઠક સાથે પુનરાવર્તનકોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયી
કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 12 બેઠક કોંગ્રેસના ફાળે 11 બેઠક ભાજપના ઉમેદવાર તથા એક ઉમેદવાર અપક્ષ વિજેતા જાહેર થયા છે જ્યારે જિલ્લા પંચાયતની કોડીનારના…
View More કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12 કોંગ્રેસના ફાળે, 11માં ભાજપ વિજયીતળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવી
ભાવનગર જિલ્લાનીતળાજા તાલુકા પંચાયત ની કુલ 32 બેઠકો અને તાલુકા મા આવતી જી.પં. ની 8 બેઠકો માટે જામેલા ચૂંટણી જંગ માં 32 બેઠકો માંથી ભાજપ…
View More તળાજા તા.પં.માં ભાજપએ 5 બેઠક ગુમાવી તેની સામે જિલ્લા.પંની 2 બેઠક વધુ મેળવીસુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
સુત્રાપાડા જિલ્લા પંચાયતની 4 માંથી 3 અને તાલુકા પંચાયતની 18 માંથી 13 બેઠકો પર ભાજપનો દબદબો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વિસ્તારમાં યોજાયેલી તાલુકા પંચાયત અને…
View More સુત્રાપાડા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયોચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયો
ચોટીલા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર ત્રિપાખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોગ્રેસ અને આપ ની ઉમેદવારી હતી આજે મત ગણતરી બાદ જાહેર…
View More ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપનો સુકાનનો જનાદેશ: 18માંથી 13 સીટ પર કેસરિયોધોમ તડકામાં પણ બેઠકોનો સિંહભાગ ભાજપે આંચકી લીધો
આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ધોમ તડકો હતો. આ તડકો માત્ર આસમાની સૂરજ નારાયણનો જ ન હતો. કાર્યકરોના અજંપાનો તડકો હતો. સ્થાનિક નેતાઓના મામકા પાંડવાનો…
View More ધોમ તડકામાં પણ બેઠકોનો સિંહભાગ ભાજપે આંચકી લીધોપૂર્વ IPS, પૂર્વ ધારાસભ્ય હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સ છવાયા
IPS મનોજ નિનામા, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, માયા આહીરની પુત્રી સોનલ ડેર, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાહેજા, આર.જે. આભા દેસાઇનો કારમો પરાજય લોકગાયિકા રાજલ બારોટ,…
View More પૂર્વ IPS, પૂર્વ ધારાસભ્ય હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સ છવાયા