અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં જ ભાજપને મત મળ્યા નહીં, ડો.બોઘરા, મોહન દાફડા, હરેશ હેરભાના વતનમાં આપ જીત્યું મોવિયા બેઠક ઉપર જીગીસા પટેલ રાજુ ડાંગરને હરાવી જાયન્ટ…
View More ભાજપના અનેક માથાઓના ગઢમાં આપનો ધમાકોElection
સ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટો
મહત્તમ બેઠકો પર કેસરિયો લહેરાયો: 15 મહાપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોના મોટા ભાગના પરિણામો જાહેર ચૂંટણી પહેલા કૂદાકૂદ કરતાં વિપક્ષોને મતદારોએ જ ચૂપ…
View More સ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટોગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફ
તાલુકા પંચાયતની આંબરડી બેઠકમાં ભાજપના વિજયના શ્રીગણેશ ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપ ની 20 બેઠકો બીનહરીફ થયા બાદ 24 બેઠકો ની યોજાયેલી ચુંટણી માં કોંગ્રેસ…
View More ગોંડલ નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો, વિપક્ષોના સુપડાસાફડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો વિજય
વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા…
View More ડભોઈ પાલિકામાં ભાજપે 8 વર્ષ બાદ સત્તા ગુમાવી, કોંગ્રેસનો વિજયમાધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસરાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યું
મોવિયા બેઠકથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં એન્ટ્રી, કોલકી બેઠક પર કોંગ્રેસે મારી બાજી રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પરનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે…
View More રાજકોટ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર કમળ ખીલ્યુંગુજરાતની 3 બેઠકો માટે 24 મીએ ચૂંટણી, તા.6 મેના રોજ જાહેરનામું
ચિતરીયા, અસ્તાન અને દહેગામડાના ઉમેદવારનું નિધન થતાં ફરી ચૂંટણી થશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી સંગ્રામનું આજે પરિણામ છે. પરંતું ચૂંટણી દરમિયાન જ કેટલીક બેઠકો પર…
View More ગુજરાતની 3 બેઠકો માટે 24 મીએ ચૂંટણી, તા.6 મેના રોજ જાહેરનામુંસૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટો
તમામ સાત મહાપાલિકાઓમાં ફરી બહુમતી, 32માંથી 30 નગર પાલિકામાં પણ શાસન તરફ આગેકૂચ તમામ 12 જિલ્લા પંચાયત અને 88માંથી 85 તાલુકા પંચાયતોમાં ફરી કમળ ખીલે…
View More સૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટોભાવનગરમાં ભાજપે 30 વર્ષે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો: બહુમતી સાથે ફરી સત્તા કબજે કરશે
પ્રારંભિક ગણતરીમાં 52માંથી 20 બેઠકો ઉપર ભગવો લહેરાયો ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા તરફ આગે કુચ કરી રહ્યું…
View More ભાવનગરમાં ભાજપે 30 વર્ષે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો: બહુમતી સાથે ફરી સત્તા કબજે કરશેરાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભ
કોર્પોરેશનની છ સ્થળે, જિલ્લા અને તાલુકા પંચાયતોની 11 સ્થળે મતગણના રાજ્ય ચૂંટણી આયોગે જારી કરેલા કાર્યક્રમ મુજબ, આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં થયેલા મતદાનની મત…
View More રાજકોટ મહાનગર, જિલ્લા-તાલુકામાં મતગણતરીનો પ્રારંભ