લોકશાહી પર્વને ફરી હિંસાનું ગ્રહણ, અનેક જગ્યાએ TMC-BJP વચ્ચે બબાલ, પહેલી વખત ચૂંટણીમાં NSA ઉતારાઇ, BSFના DG પણ ખુદ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા પશ્ચિમ બંગાળમાં આજે…
View More બંગાળ સંગ્રામ: હિંસા-ઘર્ષણ વચ્ચે ફરી રેકોર્ડબ્રેક મતદાનElection
ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડી
રેસના ઘોડાને બદલે લંગડા ઘોડા મેદાનમાં ઉતારાયા, નીતિ, નિયમ અને નેતૃત્વ સામે ફરી ઉઠયા સવાલો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો…
View More ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડીન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મત
સૌથી વધુ વોર્ડ નં.11, 9, 1, 8 અને 3ના મતદારોએ તમામ રાજકીયપક્ષો પ્રત્યે દર્શવ્યો અણગમો રાજકોટમાં ચૂંટણી આવે ત્યારે કોણીએ ગોળ ચોટાડતા વચનો આપીને પછી…
View More ન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મતબંગાળમાં EVMમાં ભાજપના બટન ઉપર ટેપ લગાવી દેવાઇ, ત્રણ બૂથમાં રિવોટિંગ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન હાલમાં ચાલી રહ્યું છે. ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ફાલ્ટા બેઠકે હેડલાઇન્સ મેળવી છે. મતદાનના…
View More બંગાળમાં EVMમાં ભાજપના બટન ઉપર ટેપ લગાવી દેવાઇ, ત્રણ બૂથમાં રિવોટિંગમોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાય પ્રમુખ કોંગ્રેસના બનશે
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર…
View More મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાય પ્રમુખ કોંગ્રેસના બનશેરાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય સામે વિપક્ષોની કારમી હાર થઈ છે. રાજકોટમાં ત્રિપાંખિયા જંગના દાવાઓ વચ્ચે મતદારોએ ભાજપ પર કળશ…
View More રાજકોટ પાલિકા-પંચાયતોમાં કોંગ્રેસ-આપના 307 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયો
મહાનગરપાલિકાઓમાં ભાજપનો વોટ શેર 7 ટકા જેટલો વધ્યો , જિલ્લા પંચાયત – નગરપાલિકામાં આંશિક ઘટાડો આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપ…
View More ‘આપ’ના વોટ શેરમાં તોતિંગ વધારો , કોંગ્રેસનો જનાધાર ધોવાયોજામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંત
પહેલી વખત માડમ પરિવાર સિવાયના ઉમેદવારો જીત્યા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ભાજપની પેનલે ઐતિહાસિક જીત નોંધાવી છે, અને વર્ષોથી ચાલતા માડમ પરિવારના…
View More જામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંતજામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રી
6 તા.પં.માંથી એકમાં આમ આદમી પાર્ટીનો કબજો: કુલ 18 બેઠક પર ઝાડુ ફર્યું જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયતની 112 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…
View More જામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રીમોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપ
મોરબી મનપાની તમામ 52 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે વર્ષ 2021 માં યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં તમામ 52 બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપ