પાડલિયા માનસિક રીતે અસ્થિર, કોંગ્રેસના લલિત વસોયાનો પલટવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી…
View More કોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યોElection
સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશે
ઉનાના વોર્ડ નંબર 7માં રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી ડાયરામાં જેના અવાજથી ચાર ચાંદ લાગી જાય છે એ રાજલ બારોટે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. રાજલ બારોટ…
View More સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ ઉનામાં ચૂંટણી લડશેભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ
32 વર્ષથી જોડાયેલા પૂર્વ કોર્પોરેટરના રાજીનામાથી ચકચાર, અપક્ષમાં ઝૂકાવ્યું મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં…
View More ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુવીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવો
પૂનમબેન વઘાસિયા અને પરસોતમભાઈ સોરઠિયાના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ…
View More વીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવોદ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયા
રાત્રે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ફેરફારથી રાજકારણ ગરમાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા શુક્રવારે રાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું…
View More દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયાદેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે શનિવારે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો આપ્યો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયાકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયા
કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં વધુ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગઇકાલે…
View More કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયામેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!
ભાજપના ઉમેદવધારોના ફોર્મ ભરવામાં આબરૂનો ફજેતો, કલાકો સુધી મેન્ડેટની રાહમાં ઉમેદવારો બેસી રહ્યા છેલ્લી ઘડી સુધી ઉમેદવારો બદલવાની બબાલમાં બપોરે દોઢ વાગ્યા બાદ ફોર્મ ભરાયા…
View More મેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્ક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર…
View More આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્કરાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ
રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા…
View More રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ