સરકારી કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ આશિર્વાદ આપ્યા, કોંગ્રેસને ઠેંગો દેશમાં પંચાયતથી સંસદ સુધી સત્તા ધરાવતાં પક્ષ ભાજપને વર્ષ 2024-25 દરમિયાન અન્ય પક્ષો કરતાં સૌથી વધુ…
View More રાજકોટમાંથી 39 દાતાઓ દ્વારા ભાજપને રૂા.4.78 કરોડનું દાનElection
લઘુમતી મતોનું વિભાજન કરવા માટે ઓવૈસી-હુમાયુ કબીરે હાથ મિલાવ્યા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક નવું રાજકીય સમીકરણ ઊભું થઈ રહ્યું છે, જે સત્તાધારી અને વિપક્ષ બંને માટે પડકારરૂૂપ બની શકે છે.…
View More લઘુમતી મતોનું વિભાજન કરવા માટે ઓવૈસી-હુમાયુ કબીરે હાથ મિલાવ્યાચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’
આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર…
View More ચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’યુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધી
ફુગાવો NDA માટે પડકાર, ગેસમાં ભાવ વધારા બાદ પેટ્રોલ-ડીઝલમાં ઉછાળો ભાજપને દઝાડશે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ માટે યુદ્ધનું રણશિંગુ વાગી…
View More યુદ્ધની અસરથી 5 રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો છવાશે, NDAની ચિંતા વધીનવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશે
વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપતુ ચૂંટણી પંચ રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વહીવટી…
View More નવા મતદાન મથકો, સુવિધાઓ ચકાસવા કાલથી મામલતદારો-પ્રાંત અધિકારીઓ મેદાનમાં ઉતરશેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેત
પાલિકા-મહાપાલિકાઓ માટે તા.30 એપ્રિલે અને તાલુકા-જિલ્લા પંચાયતો માટે 3 મેના રોજ મતદાન થવાની શકયતા, પાંચ મેએ પરિણામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજવાના સંકેતપ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટી
કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રોશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી એ સાથે જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો…
View More પ્રાદેશિક દિગ્ગજો મમતા, સ્ટાલિન વિજયનની હવે છે અગનકસોટીઉમરેઠ વિધાનસભા બેઠક પર હવે ખેલાશે ચોપાંખિયો જંગ, કોંગ્રેસ-NCP ગઠબંધન તૂટ્યું
23 એપ્રિલના યોજાશે પેટા ચૂંટણી, 30 માર્ચના જાહેરનામું પ્રસિધ્ધ થશે દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તેની સાથે ગુજરાતમાં…
View More ઉમરેઠ વિધાનસભા બેઠક પર હવે ખેલાશે ચોપાંખિયો જંગ, કોંગ્રેસ-NCP ગઠબંધન તૂટ્યુંભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં મળે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સિનિયરો કપાશે, નવા ચહેરાઓને તક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા નો-રિપીટ થિયેરી માટે…
View More ભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં મળેચૂંટણીના એડવાન્સ ચક્રવ્યૂહ વચ્ચે રાજ્યપાલોના પત્તા ચિપતું NDA
નવ રાજયો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગવર્નરોની નૂતન નિયુક્તિ: દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્રમાં ફેરફાર ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો…
View More ચૂંટણીના એડવાન્સ ચક્રવ્યૂહ વચ્ચે રાજ્યપાલોના પત્તા ચિપતું NDA