રાજ્ય ચૂંટણી પંચ મુજબ સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે, તો પછી રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં કેમ નહીં? રાજ્યમાં અત્યારે મતદાર…
View More ચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવોElection Commission
ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…
View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMCચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુ
એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા… લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે…
View More ચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુSIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત
67 લાખ શંકાસ્પદ મતદારોની ચકાસણી અને BLOના કામનું ભારણ ઘટાડવા માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ ભારતના ચૂંટણી પંચને એક પત્ર લખીને…
View More SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆતએસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવારથી મતદાર યાદીની ચકાસણી અને સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) શરૂૂ કર્યું એ…
View More એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદબુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ હંમેશની જેમ, આ વખતે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે બુરખા પહેરીને મતદાન કરતી મહિલાઓનું શું થશે?…
View More બુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા
મતદાર તરીકે નોંધણી કરાવવા તથા નામ કમી કરવા-સુધારવા નવી ઇ-સાઇન સુવિધા શરૂ કરી ચૂંટણી પંચે તેના ECInetપોર્ટલ અને એપ પર એક નવી ઈ-સાઇન સુવિધા શરૂૂ…
View More ચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યાચૂંટણીપંચની અંદરથી મદદ મળી રહી છે: રાહુલનો ધડાકો
પહેલાં આવું નહોતું થતું, હવે સામેથી માહિતી મળવા લાગી છે: લોકશાહી બચાવવી મારૂં કામ નથી, છતાં કરી રહ્યો છું: હાઇડ્રોજન બોંબ તો હવે આવવાનો છે…
View More ચૂંટણીપંચની અંદરથી મદદ મળી રહી છે: રાહુલનો ધડાકો‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (18 સપ્ટેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ના ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારે ચૂંટણી પંચે હવે આ…
View More ‘તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે..’ રાહુલ ગાંધીના આરોપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબEVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન
ચૂંટણી પંચે EVM મતપત્રો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા બિહારમાં લાગુ થશે. પહેલીવાર EVMમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હશે. વધુમાં ઉમેદવારોની…
View More EVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન