નિર્વિરોધ ચૂંટાયેલા 68માંથી ભાજપના 44, શિંદેના 22 ઉમેદવારોનો સમાવેશ મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મ્યુનિસિપલ બોડીની ચૂંટણીઓ પહેલા, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ 68 બેઠકો…
View More મુંબઇ, અન્ય મહાપાલિકાઓના મતદાન પહેલાં જ મહાયુતિના 68 ઉમેદવારો જીત્યા: ચૂંટણી પંચ કરશે તપાસElection Commission
ચૂંટણી પંચ મતદારની નાગરિકતા નક્કી ન કરી શકે પણ તપાસ કરી શકે: સુપ્રીમ
મતદારયાદી સુધારણા મામલે અરજદારોની રજૂઆતના જવાબમાં અદાલતે કહ્યું, મતદાર બનવા નાગરિકતા બંધારણીય આવશ્યકતા છે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા દરમિયાન ચૂંટણી પંચ નાગરિકતાનો પુરાવો માંગી…
View More ચૂંટણી પંચ મતદારની નાગરિકતા નક્કી ન કરી શકે પણ તપાસ કરી શકે: સુપ્રીમસુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર કામનું દબાણ વધી રહ્યું છે. ઘણા અધિકારીઓએ આત્મહત્યા કરી…
View More સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યોચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવો
રાજ્ય ચૂંટણી પંચ મુજબ સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે, તો પછી રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં કેમ નહીં? રાજ્યમાં અત્યારે મતદાર…
View More ચૂંટણી પંચના ટોપ-10માં રાજકોટ ગાયબ, પણ 96% કામગીરીનો દાવોચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMC
પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન)ની કાર્યવાહી દરમિયાન 40 જેટલા લોકોના મોત થયા હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કર્યો છે. ચૂંટણી પંચે આ…
View More ચુંટણીપંચના હાથ લોહીથી ખરડાયેલા, બંગાળમાં SIRથી 40નાં મોત: TMCચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુ
એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન)ની કામગીરી વચ્ચે ચૂંટણીપંચે BLO કર્મચારીઓને ખુશખબર આપી છે. જી હા… લોકશાહીના પાયા સમાન મતદારયાદી સુધારાણા કાર્યક્રમમાં જોડાયેલા ફિલ્ડ અધિકારીઓ માટે…
View More ચૂંટણી પંચે BLO સહિતના સ્ટાફનું માનદ વેતન અને પ્રોત્સાહન ભથ્થું બમણું કર્યુSIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆત
67 લાખ શંકાસ્પદ મતદારોની ચકાસણી અને BLOના કામનું ભારણ ઘટાડવા માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ ભારતના ચૂંટણી પંચને એક પત્ર લખીને…
View More SIRની સમયમર્યાદા વધારવા કોંગ્રેસની ચૂંટણી પંચને રજૂઆતએસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવારથી મતદાર યાદીની ચકાસણી અને સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) શરૂૂ કર્યું એ…
View More એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદબુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ હંમેશની જેમ, આ વખતે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે બુરખા પહેરીને મતદાન કરતી મહિલાઓનું શું થશે?…
View More બુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા
મતદાર તરીકે નોંધણી કરાવવા તથા નામ કમી કરવા-સુધારવા નવી ઇ-સાઇન સુવિધા શરૂ કરી ચૂંટણી પંચે તેના ECInetપોર્ટલ અને એપ પર એક નવી ઈ-સાઇન સુવિધા શરૂૂ…
View More ચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા