નાગરિક ઓળખપત્ર મામલે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પંચ નરમ ભારતના ચૂંટણી પંચ (ECI) એ આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે બિહારની સુધારેલી મતદાર…
View More ચૂંટણીપંચનો U ટર્ન, આધારકાર્ડ પણ માન્ય રાખશેElection Commission
બિહાર મતદાર સુધારણા યાદી વિવાદ મામલે પાંચ પ્રશ્ર્નો સાથે ચૂંટણી પંચ જનતાની અદાલતમાં
બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) પર થયેલા હોબાળા વચ્ચે, ચૂંટણી પંચે મંગળવારે જાહેર અદાલત તરફ વળ્યું અને દેશના દરેક નાગરિક પાસેથી પાંચ પ્રશ્નો…
View More બિહાર મતદાર સુધારણા યાદી વિવાદ મામલે પાંચ પ્રશ્ર્નો સાથે ચૂંટણી પંચ જનતાની અદાલતમાંસમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકી
ઉત્તરાખંડ, એમ.પી. અને છત્તીસગઢમાં પણ મત ચોરી થયાનો આક્ષેપ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર હુમલો કર્યો…
View More સમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકીઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાન
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે આજે (૧ ઓગસ્ટ) જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી…
View More ઉપરાષ્ટ્રપતિના ઈલેક્શનને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યું શેડ્યુલ: 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી, 9 સપ્ટેમ્બરે મતદાનબિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે આજે (28 જુલાઈ) ભારતના ચૂંટણી પંચને 1 ઓગસ્ટના રોજ ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી…
View More બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરતા ચૂંટણી પંચને રોકવા સુપ્રીમનો ઇનકારબિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બિહારમાં ચાલી રહેલી મતદાર વિશેષ સઘન સંશોધન (SIR) પ્રક્રિયા હેઠળ નવા આંકડા જાહેર કર્યા છે. આ મુજબ, ઑગસ્ટ 1, 2025…
View More બિહારના 7.89 કરોડ મતદારોમાંથી બાવન લાખના નામ હટશે: ચૂંટણી પંચધનખડના રાજીનામા પછી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી
ચૂંટણી પંચે દેશના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. આ સંદર્ભમાં પંચ દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. પંચનું…
View More ધનખડના રાજીનામા પછી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરીએક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણી
પૂર્વ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે પએક રાષ્ટ્ર એક ચૂંટણીથના નામે ચૂંટણી પંચને વધુ પડતી સત્તાઓ આપવી ન જોઈએ. એક…
View More એક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણીબિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવો
મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં નવા વિજ્ઞાપન, ફેસબુક પોસ્ટ પછી તેજસ્વી યાદવ, ખડગેનો જૂઠ ફેલાવવાનો આરોપ: માત્ર 14 ટકા સંભવિત મતદારોએ ફોર્મ ભર્યા, ચૂંટણી પંચે કહ્યું,…
View More બિહારમાં ચૂંટણી પંચ ક્ધફયુઝડ, ભ્રમણા ફેલાવી રહ્યાનો વિપક્ષનો દાવોમતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશ
બિહારની ચૂંટણીથી શરૂઆત, બાકીના રાજ્યો માટે સમયપત્રક યોગ્ય સમયે જાહેર કરાશે: સ્થળાંતરિત મતદારોએ 1987 પહેલા જન્મ્યાના દસ્તાવેજ આપવા પડશે રાષ્ટ્રવ્યાપી મતદાર યાદીમાં ભૂલથી સમાવિષ્ટ ગેરકાયદેસર…
View More મતદારોએ જન્મસ્થળનો પુરાવો આપવો પડશે: ચૂંટણીપંચનો આદેશ