કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને…
View More કોકરોચનો ટાર્ગેટ ગ્રામ્ય શિક્ષણ, સુવિધા; 15 ઓગસ્ટથી ‘સરપંચ ચેલેન્જ’ અભિયાનeducation
દેશની એક લાખ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક : શિક્ષણની અધોગતિનું વરવું ચિત્ર
શિક્ષણ એ ફક્ત વિષયમાં જ્ઞાનનો સંગ્રહ નથી, પરંતુ બૌદ્ધિક કૌશલ્ય, વિશ્ર્લેષણાત્મક વિચારસરણી અને વ્યવહારુ, સામાજિક અને ભાવનાત્મક ક્ષમતાઓનો વિકાસ છે. આ જવાબદારી શિક્ષકના ખભા પર…
View More દેશની એક લાખ શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક : શિક્ષણની અધોગતિનું વરવું ચિત્રશિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધો
સરકારી શાળાઓની હાલત કથળી અને સુવિધાનો અભાવ હોવાથી મધ્યમવર્ગના માતા-પિતા બાળકોના ભવિષ્ય માટે ખાનગી શાળાઓ તરફ દોટ મૂકી રહ્યા છે. પણ એની સાથે જ વાલીઓ…
View More શિક્ષણનું ખાનગીકરણ, ગુજરાતમાં ખાનગી પુસ્તકો-સ્ટેશનરીનો 3500 કરોડનો ધંધોપ્રિન્ટિંગમાં મોડું થયા બાદ પ્રવેશોત્સવ પહેલા ચોપડા પહોંચાડવા દોડાદોડી
પાઠયપુસ્તક મંડળ દ્વારા રાત ઉજાગરા, દરરોજ દશ લાખ પુસ્તકનું વિતરણ કરાશે રાજ્યના લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા હાલમાં…
View More પ્રિન્ટિંગમાં મોડું થયા બાદ પ્રવેશોત્સવ પહેલા ચોપડા પહોંચાડવા દોડાદોડીશાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા…
View More શાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબRTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલી
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં…
View More RTEમાં 5814 બાળકોને એડમિશન, 5300થી વધુ બેઠકો ખાલીધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં…
View More ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાયશું આ રીતે ભણશે ગુજરાત ? 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
63 શાળામાં શૂન્ય વિદ્યાર્થી છે તેમ છતાં શાળાઓમાં 78 શિક્ષક કાર્યરત : ભ્રષ્ટ અને દિશા વિહિન નીતિઓને કારણે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ : ડો.મનિષ…
View More શું આ રીતે ભણશે ગુજરાત ? 2936 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકવિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશે
ફાર્મસી અનેમેડિકલ સિવાય એડમિશનની મોસમ હવે પૂરી થઈ રહી છે. આમ તો ધોરણ દસ-બારના પરિણામના દિવસને જૂની પેઢીના લોકો હસતી-રોતી ફિલમ કહેતા. એ જમાનામાં પાસ…
View More વિચાર્યા વિના ઉચ્ચ શિક્ષણ માટે સંતાનોને ધક્કા ન મારતા…! નહિતર પરિણામો બહુ જોખમી આવશેપરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?
NEPએ ઇન્ટર્નશિપ ફરજિયાત કરી કોલેજ-ભવનોએ વિદ્યાર્થી પર જવાબદારી નાખતા દોડધામ અમદાવાદનવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી…
View More પરીક્ષાની તૈયારી કરવી કે ઇન્ટર્નશિપની વ્યવસ્થા?