દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી

દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15-02-2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય…

View More દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ધર્મમય થશે ઉજવણી

દ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણ

બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શેૈક્ષણિક વાતાવરણ ઉભુ કરાશે રાજ્યભરની આંગણવાડીઓને સરકાર દ્વારા વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના આશયથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ શરુ કરવામાં આવી…

View More દ્વારકા જિલ્લાની 527 જેટલી આંગણવાડીઓનું થશે નવનિર્માણ

દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…

View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત માસે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ટીમ દ્વારા કુંજ પક્ષીના શિકાર કરતા એક શખ્સને પકડી પાડયા બાદ પૂછપરછમાં અપાયેલ બે સાગરિતોના નામ આપતા…

View More રૂપેણ બંદર વિસ્તારમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

દ્વારકાથી આર્ટિલરી રેજિમેન્ટની શૌર્ય સફર ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂ

પશ્ર્ચિમી સરહદે 3400 કિ.મી.ની યાત્રાને રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ લીલી ઝંડી બતાવી ભારતીય આર્ટિલરી રેજિમેન્ટના સ્થાપના કાળના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા…

View More દ્વારકાથી આર્ટિલરી રેજિમેન્ટની શૌર્ય સફર ભારત રણભૂમિ દર્શન અભિયાન શરૂ

ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે કાલે ઔદ્યોગિક ભરતી મેળો

દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે બુધવાર તારીખ 4 ના રોજ સવારે 10:30 વાગ્યે નોકરીદાતાઓ તથા રોજગારઇચ્છુકો વચ્ચે સેતુરૂૂપ ભરતી મેળો…

View More ખંભાળિયા આઇ.ટી.આઇ. ખાતે કાલે ઔદ્યોગિક ભરતી મેળો

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોની નિયુક્તિની અટકળો તેમજ અનુમાનો વચ્ચે જિલ્લા ભાજપના નવા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી કોષાધ્યક્ષ, સહિતના હોદ્દેદારોની ટીમની વિધિવત…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક

જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા

યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ…

View More જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા

દ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે

ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે છેલ્લા થોડા વર્ષોમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે ત્યારે રાજ્ય સરકાર પણ રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો વિકાસ…

View More દ્વારકામાં અંદાજિત 4.50 કિ.મી. લંબાઈના ફોર લેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે

દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ

ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા – 2026 સંદર્ભે તારીખ 19 ડિસેમ્બરના રોજ મુસદા મતદાર યાદી (ઉફિરિં યહયભજ્ઞિંફિહ જ્ઞિહહ) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ…

View More દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRમાં ખોટા ફોર્મ 7 રજૂ કરનાર સામે પગલાં લેવા માંગ