દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા ઉમરભાઈ મામદભાઈ લુચાણી નામના 70 વર્ષના મુસ્લિમ વૃદ્ધના દીકરા અસલમે ઉમરભાઈના જમાઈ હુસેન લાખા લુચાણીના નામનું મોટરસાયકલ લીધું હતું....
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત સુધારણા મતદારયાદી અંતર્ગત જાહેર થયેલા આંકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ 3768 મતદારોનો ઉમેરો થયો છે. આ સાથે 27 પોલિંગ...
ઈ.સ. 1874 ના ઓકટોબર માસની નવમી તારીખે હોળી ચોકમાં ગરબી માતાજીની નવમૂર્તિઓનું મંડપ સુશોભિત કરી ભવ્ય ઉજવણી સાથે ગુગળી બ્રાહમણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની...
આસામથી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે કેટલાક પરિવારજનો આવ્યા હતા. દ્વારકા ખાતે આવેલા આસામના યાત્રાળુ પરિવારમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક યાત્રાળુનું મૃત્યુ નિપજતા...
રાજ્ય સરકાર દ્વારા આરોપી પર રૂા.10,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું દ્વારકા નજીક આજથી આશરે 25 વર્ષ પહેલાં વરવાળા ગામે આવેલા એક પેટ્રોલ પંપના સંચાલકોને પથ્થરના ઘા...
ભાવિકો અને રાહદારીઓને નડતર રૂપ લારી-કેબિનો સહિતના દબાણો હટાવવાની ઝુંબેશથી વાતાવરણ તંગ રાજ્યમાં ધાર્મિક સ્થળોની આસપાસ ખડકી દેવામાં આવેલા દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી...
તાજેતરમાં પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા આઇએએસ અમોલ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂૂ, જુગાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા...
દ્વારકામાં રહેતા એક આસામીનું પાનકાર્ડ ખોવાઈ જતા બીજું પાનકાર્ડ કઢાવ્યા પછી પહેલું મળી આવતા એક પાનકાર્ડ રદ કરવાના હેતુથી તેમણે દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાનો...
જયારે કોઈ પરિવારજનોના મોતનો બદલો મોતથી લેવાનું ઝનુન સવાર થઈ જાય તો વ્યક્તિ કેવું કરી બેસે છે, તેવો એક ચોંકાવનારો કહી શકાય તેવો કિસ્સો દેવભૂમિ દ્વારકા...