હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ ખોલવા અને પરમાણુ કાર્યક્રમ પર કડક પ્રતિબંધની માગણી કરી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો…
View More શાંતિ પ્રયાસોને ઝટકો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યોDonald Trump
હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કરતા કહ્યું છે કે ભારત જ્યારે પણ ઈચ્છશે, અમેરિકા અને તેઓ પોતે તેની સાથે ઊભા રહેશે.…
View More હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો થઈ ગયો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે થયેલા આ હુમલા વખતે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસની અંદર હતા…
View More ટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકો અંગે નોંધપાત્ર મૂંઝવણ ઊભી થઈ છે. ટ્રમ્પે અચાનક જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ પોલેન્ડમાં 5,000…
View More પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાતપી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાત
G7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહભાગિતા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત મુલાકાતને લઈને મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. આગામી 15 થી 17…
View More પી.એમ. મોદી અને ટ્રમ્પ વચ્ચે જૂનમાં થશે મુલાકાતઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાતચીન સાથે સંબંધો માટે તાઈવાનની બલિ ચડાવવા ટ્રમ્પ તૈયાર
ત્રણ દિવસની ચીન યાત્રાએથી પરત ફરેલા અમેરિકન પ્રમુખના સૂર અચાનક બદલાયા, તાઈવાનને શસ્ત્રો વેચવાની મંજૂરીને બ્રેક દુનિયાની રાજનીતિમાં વાદા અને વફાદારીની ઉંમર કેટલી ટૂંકી હોય…
View More ચીન સાથે સંબંધો માટે તાઈવાનની બલિ ચડાવવા ટ્રમ્પ તૈયારઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસીય સમિટમાં ભાગ લીધો. આ તેમની 2017 પછીની પ્રથમ ચીન મુલાકાત છે.…
View More ઈરાનના યુદ્ધમાં અટવાયેલા ટ્રમ્પ હવે ચીનના ઘૂંટણિયેઇરાનનો ગમે ત્યારે ઘડો લાડવો, ટ્રમ્પ-નેતન્યાહુનું ‘મિશન કબ્રસ્તાન’
ઇરાનની પરમાણુ શક્તિ ખતમ કરવા ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનની તૈયારી શરૂ, વિશ્ર્વભરમાં ઉચાટ મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે બીજા વિશ્વયુદ્ધ જેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.…
View More ઇરાનનો ગમે ત્યારે ઘડો લાડવો, ટ્રમ્પ-નેતન્યાહુનું ‘મિશન કબ્રસ્તાન’બુધવારથી ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઇજિંગ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 મેથી…
View More બુધવારથી ટ્રમ્પ ચીનની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે