ભારતના પરમાણુ હુમલામાં પાકિસ્તાનના 3.5 કરોડ લોકો પણ માર્યા ગયા હોત: નવા દાવાથી સનસનાટી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ સ્ટેટ ઓફ ધ…
View More હું ન હોત તો ઓપરેશન સિંદૂરમાં શાહબાઝ હણાયા હોત: ટ્રમ્પે તોપ ફોડીDonald Trump
આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન
મોદી અદ્ભૂત સજજન માણસ, અમેરિકા કરતાં પણ ચતુર તેથી ભારત નુકસાન કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંગે એક મોટું…
View More ચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદનપાક. PMને પટાવાળાની જેમ ટ્રમ્પે કહ્યું સ્ટેન્ડ અપ
શાહબાઝ માથું ઝૂકાવી સૂચના અનુસર્યા, પીસ બોર્ડની મીટિંગમાં પાકની આબરૂની ફજેતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર…
View More પાક. PMને પટાવાળાની જેમ ટ્રમ્પે કહ્યું સ્ટેન્ડ અપઅલિયન્સ અને UFOનું રહસ્ય ખૂલશે, ટોપ સિક્રેટ ફાઈલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ
વિશ્ર્વભરના લોકોને જાણવામાં ખૂબ રસ : અમેરિકન પ્રેસિડન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે સનસનાટીભરી જાહેરાત કરી છે. તેમણે અલિયન અને અતિરિક્ત પૃથ્વી જીવન, અનિયમિત વાયુયાન…
View More અલિયન્સ અને UFOનું રહસ્ય ખૂલશે, ટોપ સિક્રેટ ફાઈલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશટ્રમ્પને જરાય શરમ નથી, સરકાર નહીં ‘જોકરોનો શો’ ચાલી રહ્યો છે : ઓબામા ઉકળ્યા
લોકશાહીના બચાવકર્તાઓને માટે અમેરિકી પૂર્વ રાષ્ટ્રપ્રમુખે ઉચ્ચારી ચેતવણી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ સરકારમાં અમેરિકન રાજનીતિના ઘટતાં સ્તરને શાબ્દિક હુમલો કર્યો છે. ઓબામાએ ટ્રમ્પના…
View More ટ્રમ્પને જરાય શરમ નથી, સરકાર નહીં ‘જોકરોનો શો’ ચાલી રહ્યો છે : ઓબામા ઉકળ્યાભારત-પાક યુધ્ધ એટોમિક વોર બન્યું હોત, મેં અટકાવ્યું: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવ્યા હોવાના દાવાનું પુનરાવર્તન કર્યું, જે તેમના મતે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શક્યું હોત, તે…
View More ભારત-પાક યુધ્ધ એટોમિક વોર બન્યું હોત, મેં અટકાવ્યું: ટ્રમ્પ