તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26Donald Trump
‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ ના દાવા પર ઈરાને સનસનીખેજ જવાબ જવાબ આપ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન…
View More ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબમિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયા
અમેરિકાના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે, સૈન્ય કાર્યવાહી ઓછી કરવાના સંકેત, હોર્મુઝ અંગે પણ હાથ ખંખેર્યા ઈરાન સાથે જંગે ચડેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે…
View More મિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયાપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકીહું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી
ગમે ત્યારે કયુબાને આંચકી લેવાનો અમેરિકી પ્રમુખનો પુનરોચ્ચાર વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. ગઇકાલે વ્હાઇટ…
View More હું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખીઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો
અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…
View More ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવોટ્રમ્પને ફટકો: હોર્મુઝમાં સેના મોકલવા જાપાન-ઓસિ.-દ.કોરિયાનો નનૈયો
સાત દેશોને આહ્વાન આપ્યું પણ કોઇ આગળ ન આવ્યું: દોસ્ત, દોસ્ત ના રહા- જેવી યુએસ પ્રમુખની હાલત હોર્મુઝ અંગે ઇરાનની ધમકીઓ વચ્ચે ટ્રમ્પે તાજેતરમાં ઘણા…
View More ટ્રમ્પને ફટકો: હોર્મુઝમાં સેના મોકલવા જાપાન-ઓસિ.-દ.કોરિયાનો નનૈયોટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશ
નવા ટેરિફ અને દંડની ગુપ્ત તૈયારી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી…
View More ટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશરિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશે
ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તાવાર જાહેરાત: છેલ્લા પચાસ વરસમાં પ્રથમ નવી રિફાઇનરી ખુલશે: ઉત્પાદિત ઇંધણના 20 વરસ સુધીના વેચાણ હક્ક રિલાયન્સને આપવા કરાર અમેરિકન રાષ્ટ્રપતિ…
View More રિલાયન્સની ગ્લોબલ છલાંગ: અમેરિકામાં વિરાટ રિફાઇનરી સ્થાપશેયુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા
કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી.…
View More યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા