શિક્ષકોને સોંપવામાં આવેલી વધુ એક વિવાદિત કામગીરીનો વિરોધ શરૂૂ થયો છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા હવે…
View More શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકીdog
સુપ્રીમ કોર્ટ કા આદેશ હૈ…શાળાની અંદર-બહાર કેટલા કૂતરા છે? આચાર્યો પાસેથી વિગતો મંગાવાઈ
72 કલાકમાં ગણતરી કરી નાયબ નિયામક શિક્ષણ વિભાગને વિગતો પહોંચાડવાના આદેશોથી દોડધામ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે…
View More સુપ્રીમ કોર્ટ કા આદેશ હૈ…શાળાની અંદર-બહાર કેટલા કૂતરા છે? આચાર્યો પાસેથી વિગતો મંગાવાઈહમારા દુશ્મન પાકિસ્તાન નહીં કુત્તા હૈ: બે લાખ લોકોને કરડયા
(5 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે 2024 અને 2025માં કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા કરડવાના બે લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં જમ્મુ…
View More હમારા દુશ્મન પાકિસ્તાન નહીં કુત્તા હૈ: બે લાખ લોકોને કરડયાઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદન
રેણુકા ચૌધરીનું શ્ર્વાન પ્રકરણ રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું મહિલાઓને લઈને ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારનું શરમજનક નિવેદન સામે આવતા મામલો ગરમાયો છે. દિલ્હીમાં સાસંદ રેણુકા ચૌધરીના…
View More ઘણી મહિલાઓ શ્ર્વાન સાથે સુવે છે, ભાજપ ધારાસભ્યનું શરમજનક નિવેદનરખડતા કૂતરાઓ મુદ્દે શું કર્યું? વર્ચ્યુઅલ નહીં રૂબરૂ હાજર રહેવા તમામ રાજ્યોના સચિવોને ફરમાન
સુપ્રીમ કોર્ટે આજે રખડતાં શ્વાન મુદ્દે સુનાવણી કરતાં ફરી એકવાર રાજ્યોની ઝાટકણી કાઢી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતાની રાજ્યોના મુખ્ય સચિવોને આ કેસમાં વર્ચ્યુઅલી હાજરી…
View More રખડતા કૂતરાઓ મુદ્દે શું કર્યું? વર્ચ્યુઅલ નહીં રૂબરૂ હાજર રહેવા તમામ રાજ્યોના સચિવોને ફરમાનરખડતા કૂતરા મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સુપ્રીમનું તેડૂં
શેરીઓમાં રખડતા ખતરનાક રખડતા કૂતરાઓને પકડવા અને નસબંધી કરવાના આદેશનું પાલન ન કરવા પર સુપ્રીમ કોર્ટે ઊંડી નારાજગી વ્યક્ત કરી. સોમવારે કેસની સુનાવણી કરતી વખતે,…
View More રખડતા કૂતરા મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સુપ્રીમનું તેડૂંજેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યાયુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ
પહેલીવાર કરડે તો 10 વર્ષ સુધી એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે, બીજીવાર ગુનો કરશે તો બહારની દુનિયા નહીં જુએ gujarat news, rajkot, rajkot news, gujaratગુજરાત…
View More યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદસોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ…
View More સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા
મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલાઓનું લિસ્ટ જાહેર રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્ર્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. છતા…
View More ડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા