2 JCB અને 7 ટ્રેક્ટર સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. વાંકિયા ગામની સીમ વિસ્તારમાં…
View More ધ્રોલના વાંકિયા ગામની સીમમાંથી ખનિજ ચોરી ઝડપાઈDhrol
ધ્રોળમાં રાધે પાર્ક સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર
જામનગર જિલ્લાના ધ્રોલમાં બે પાડોશીઓ વચ્ચે મકાનના પ્રશ્ને ઝઘડો થયો હતો, અને એક મકાન માં રહેતા દપત્તિ ઉપર તેના પાડોશી દંપતીએ હુમલો કરી દઈ ઇજા…
View More ધ્રોળમાં રાધે પાર્ક સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે તકરારધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ કેશવજીભાઈ ચોટલીયા ની 23 વર્ષ ની અપરણિત યુવતિ રુચિતાબેન ચોટલીયા કે જે…
View More ધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તાધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયો
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂૂની બાટલીનો…
View More ધ્રોલના હાડાટોડા ગામે વાડીમાંથી 1314 બોટલ દારૂ ઝડપાયોધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.4.89 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી જામનગર પોલીસની એલ.સી.બી.શાખા એ જામનગર – રાજકોટ માર્ગે ધ્રાંગડા ગામ નજીક થી પસાર થતી મોટર માંથી 528…
View More ધ્રોલ નજીક કારમાંથી 528 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરી
જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા…
View More ધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરીધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત
મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના…
View More ધ્રોળના નથુવડલા ગામે યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાતધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો
ધ્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી સાડા ત્રણ વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતાં પ્રોલ…
View More ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયોધ્રોલ નજીક બાઇક આડે રોઝડું ઉતરતા ચાલક યુવાનનું મોત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત ની હારમાળા યથાવત રહી છે, અને ગઈકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રોળ નજીક ત્રીપલ સવારી બાઈકની આડે રોઝડું…
View More ધ્રોલ નજીક બાઇક આડે રોઝડું ઉતરતા ચાલક યુવાનનું મોતધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ
ધ્રોલના ખારવા રોડ પર આવેલ એક બિલ્ડિંગને ધ્રોલ નગરપાલિકાએ કમ્પ્લિશન આપી દેતાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાએ આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ…
View More ધ્રોલમાં બિલ્ડિંગના કમ્પ્લિશન પર વિવાદ: ગેરકાયદેસર બાંધકામનો કોર્પોરેટરનો આક્ષેપ