જામનગર જિલ્લાના ધ્રોલ પાસેથી એક કારમાં દારૂૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે, અને 519 નંગ દારૂૂની બોટલ નો જથ્થો કબજે…
View More ધ્રોલના હજામચોરા ગામેથી 519 બોટલ દારૂનો જથ્થો ઝડપાયોDhrol
ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોત
લગ્ન પ્રસંગે જતા દંપતીને બોલેરોએ અડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના…
View More ધ્રોલ નજીક ‘હીટ એન્ડ રન’: બોલેરોના ચાલકે ઠોકરે લેતા દંપતી ખંડિત, પતિનું મોતધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
જામનગરના ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ 6 આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યામાં…
View More ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારોધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો
બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ…
View More ધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયોધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર
ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન…
View More ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચારધ્રોલના ઇટાળા ગામે ત્રણ મંદિરને નિશાન બનાવી રૂા.38000ની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા રામ મંદિર, મેલડી માતાજીના મંદિર, તેમજ સુરાપુરા દાદા ના મંદિર સહિત એકી સાથે ત્રણ ધાર્મિક સ્થળોને કોઈ…
View More ધ્રોલના ઇટાળા ગામે ત્રણ મંદિરને નિશાન બનાવી રૂા.38000ની ચોરીધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો
રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબીની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના…
View More ધ્રોલમાં જ્વેલર્સ શોરૂમમાં થયેલી ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયોધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત
જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…
View More ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોતધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂૂ પાડી રૂૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા ની ફરિયાદ…
View More ધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરીધ્રોલની જ્વેલર્સની દુકાન બહાર બાકોરૂ પાડી તસ્કરો 17.58 લાખના દાગીના ચોરી ગયા
ધ્રોલ શહેરમાં જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધ્રોલ નગરપાલિકા સામે ચંદ્રસિંહજી સ્કૂલ પાસે આવેલ તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા…
View More ધ્રોલની જ્વેલર્સની દુકાન બહાર બાકોરૂ પાડી તસ્કરો 17.58 લાખના દાગીના ચોરી ગયા