દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ…
View More બેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇDemolition
બેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે રૂા.6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી શરૂૂ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત એકાદ સપ્તાહથી…
View More બેટ દ્વારકામાં છઠ્ઠા દિવસે રૂા.6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈરૈયામાં યુએલસી ફાજલ જમીનમાં શનિવારેે મામલતદારનું ડિમોલિશન
1200 મીટર જમીનમાં ખડકાયેલા 20 જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાશે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની…
View More રૈયામાં યુએલસી ફાજલ જમીનમાં શનિવારેે મામલતદારનું ડિમોલિશનબેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશન અવિરત: વધુ 50 દબાણો દૂર કરાયા
બેટ દ્વારકામાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં મંગળવારે બાલાપર, ઓખા અને દામજી જેટી વિગેરે વિસ્તારોમાં કરાયેલા સફાયા બાદ બુધવારે બેટના પાર…
View More બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશન અવિરત: વધુ 50 દબાણો દૂર કરાયામોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે સનાળા રોડ ઉપર દબાણ કરતા ઉપર ડિમોલેશન બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જો કે પ્રજા એ મહાનગરપાલિકાનું આ કામ વખાણ્યું…
View More મોરબી મનપા દ્વારા નાના માણસોના દબાણનું ડિમોલિશન, મોટા સામે આંખ આડા કાન…!બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે ઓપરેશન ડિમોલિશન, હવે જેટીનો વારો
જેટી પાસેથી 5650 ચો.મી. જમીન પરથી દબાણો હટાવાયા, કુલ 50 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ 40 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામો ઉપર પણ ફર્યા બુલડોઝર, દાયકાઓ જૂના…
View More બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે ઓપરેશન ડિમોલિશન, હવે જેટીનો વારોબેટ દ્વારકા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ડિમોલિશન; બે દિવસમાં 111 દબાણો ધ્વસ્ત થયા
કુલ રૂા. 13.13 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ, અનધિકૃત મકાનોમાં વીજ જોડાણો કઈ રીતે?: ચર્ચાતો સવાલ દ્વારકા પંથકમાં શનિવારથી શરૂૂ થયેલા ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં…
View More બેટ દ્વારકા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ ડિમોલિશન; બે દિવસમાં 111 દબાણો ધ્વસ્ત થયાધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે…
View More ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયાવાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણ
રાજકોટ શહેરના ભાગોળે આવેલ વાવડી ગામ ખાતે રૂૂડા અને તાલુકા મામલતદાર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ટીપી સ્કીમ 14 પૈકી સર્વે નંબર…
View More વાવડીમાં સરકારી જમીનમાં ખડકાયેલા 51 મકાનો પર બુલડોઝર ફરતા ઘર્ષણભાવનગરમાં બે દરગાહ ઉપર બુલડોઝર ફેરવાયું
ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અને દબાણ હટાવ સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં ધાર્મિક સ્થાનો ના દબાણો દુર કરવાની પ્રવૃત્તિ સામે જેતે સમયે…
View More ભાવનગરમાં બે દરગાહ ઉપર બુલડોઝર ફેરવાયું