બગસરામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે આજે સખી…
View More બગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયાDemolition
જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર…
View More જામનગરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયુંભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલી
વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ડંકાની ચોટે આંદોલન કરવા મેવાણીની ચીમકી: આવેદનપત્ર પાઠવી રજૂઆત ભાવનગર ના શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર…
View More ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલીવેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશન
વેરાવળ શહેરમાં રસ્તો પહોળો કરવા ગેરકાયદેસર 31 જેટલી દુકાનો પર નગરપાલીકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ખડકાયેલ દબાણો દુર કરાયા છે.વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ…
View More વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશનબેટ દ્વારકામાં ફરીવાર ફર્યું તંત્રનું બુલડોઝર: મેગા ડિમોલિશન
હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોવાથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે શુક્રવારે…
View More બેટ દ્વારકામાં ફરીવાર ફર્યું તંત્રનું બુલડોઝર: મેગા ડિમોલિશનવેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયા
રાજકોટ શહેરના મોરબી રોડ કરાવેલ વેલનાથ પરા નજીક સરકારી ખરાબાની જમીન રહેલ ઝૂંપડાઓ આજે સવારે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ઝુંપડા વસવાટ કરતા…
View More વેલનાથપરામાં 60 જેટલા ઝૂંપડા તોડી પડાયાસન્ની પાજીના ઢાબાનો અંતે સંકેલો
ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ કલેક્ટર તંત્રએ દબાણ દૂર કરવા નોટિસ આપ્યા બાદ જાતે જ છાપરા ઉતારી લીધા જામનગર રોડ ઉપર આવેલ અને ફાસ્ટફૂડમાં ફેમસ…
View More સન્ની પાજીના ઢાબાનો અંતે સંકેલોદ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યો
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી ભુંમાફીયા સરકારી પડતર જગ્યા ઉપર પથ્થરો નાખી ધિમેધિમે કબજો જમાવ્યા મંડ્યા છે. અમુક ભુમાફીયાઓએ તો સરકારી જગ્યામાં બંગલા તેમજ પાકા…
View More દ્વારકામાં તંત્રએ લારીઓ -કાચા ઝૂંપડાં હટાવી સંતોષ માન્યોલોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોધિકા તાલુકામાં મામલતદારની રાહબરીમાં આજે વિરવા…
View More લોધિકાના વિરવા ગામે સરકારી જમીન પરથી દબાણો હટાવાયાવોર્ડ નં. 2 અને 7માં છાપરાં તથા દીવાલનું ડિમોલિશન
રોડ પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરતું કોર્પોરેશન મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ થયેલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જે…
View More વોર્ડ નં. 2 અને 7માં છાપરાં તથા દીવાલનું ડિમોલિશન