દુકાનો આગળ આડેધડ કરાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા ઓપરેશન સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચામુંડા માતાજીના તળેટી…
View More ચોટીલા તળેટીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યુંDemolition
GIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા
લોધિકાના માખાવડમાં 21 એકર જમીન પર પ્લોટિંગ અને ખેતી શરૂ કરી દેવાયેલ અગાઉ માથાકૂટના કારણે ટીમ પરત ફરી હતી, આ વખતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર…
View More GIDCની 100 કરોડની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયાદ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશન
યાત્રાધામ દ્વારકામાં આજે સયૂક્ત તંત્રની ટીમ દ્વારા જગત મંદીર નજીક સુદામાસેતું પુલ સામે આવેલ સાર્વજનીક જગ્યામાં એક ગેરકાયદે પાકી દુકાનનું ખડકી દેવામાં આવી હોવાનું પાલીકા…
View More દ્વારકા સુદામા સેતુ પાસે બાંધકામોનું ડિમોલિશનનવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયા
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ જ રહી છે અને આજે અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ…
View More નવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયાદ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારી
નદીનાં પટમા થયેલ દબાણો પણ દૂર થશે, મ્યુનિ.કમિશનર -જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ સ્થળ મુલાકાત લીધી બર્ધન ચોક, દરબારગઢ,માંડવી ટાવરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે…
View More દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારીદ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલિશન: 36 દબાણો દૂર કરાયા
દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફોરેસ્ટ વિભાગ તેમજ પોલીસ…
View More દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલિશન: 36 દબાણો દૂર કરાયાવોર્ડ નં. 17માં ગાર્ડનમાં ખડકાયેલ 3 ઓરડીનું ડિમોલિશન
મનપાની માલિકીની રૂા.3 લાખની 50 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપી સ્કીમ તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત મળવા પાત્ર પ્લોટ કે જે…
View More વોર્ડ નં. 17માં ગાર્ડનમાં ખડકાયેલ 3 ઓરડીનું ડિમોલિશનઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકત
દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઈ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલ છે. જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ટાપુઓ ભારતની…
View More ઓપરેશન ડિમોલિશન: સાત દરિયાઇ ટાપુ દબાણ મુકતમાધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યું
મહાનગરપાલિકા દ્વારા પીપી રોડ અને સાર્વજનક પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 3 માં…
View More માધાપરમાં 8 શેડ, મકાન, દુકાન, દીવાલ પર બુલડોઝર ફરી વળ્યુંદ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”
– મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી – દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા…
View More દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”